________________
- દેશના મહિમા દર્શન તે માસ્તરની કિંમત ન સમજી શકે તે તે માસ્તરે શું ભણવ્યું? તેમ લશ્કરને માલિક ફરિયાદ કરે કે-“મારા કબજામાં લશ્કર નથી.” તે તે સેનાધિપતિની નાલેશી છે.
માટે બાળકને મનુષ્યજન્મ બગડે, પાપના રસ્તામાં તે જાય, તે બધે દેષ માબાપના અથવા કુટુંબના આગેવાનને માથે છે. માલિક મહેનત કરે ને કુટુંબ ન સુધરે તે આગેવાન દેષિત નથી, માટે દરેક શ્રાવકને અંગે ફરજ તરીકે જણાવ્યું છે કે–સાંજે આખા કુટુંબને એકઠું કરી ધર્મોપદેશ આપ.” કુટુંબી જનેને પ્રથમ ધર્મમાં સ્થિર કરવા, પછી ધર્મને મહિમા જણાવે. સ્થિર કરવા માટે આ ગાથા દેવેન્દ્રસૂરિ પિતાના મુખે જણાવે છે. એટલે કે શ્રાવક આમ પિતાના કુટુંબને કહે છે, આ ઉપદેશને વિધાયક શ્રાવક. “વિધ ૩rari
કિંમતી ચીજની નકલ હેય. જગતમાં ધર્મ એક નથી, અનેક છે. દુનિયામાં કોઈપણ નકલી ધૂળ બનાવતું નથી. કેઈ નકલી લેતુ, તાંબું બનાવતું નથી. ચાંદી, સેનું, હીરા, મેતી, નેટ, રૂપિયા નકલી બનાવે છે. શું ધૂળ, લેતું, તાંબું ને કહે છે, કે મને નકલી ન બનાવીશ? જે વસ્તુ કિંમતી છે તેની જ દુનિયા નક્લ કરે છે.
વસ્તુ વધારે કિંમતી તેમ તેની નકલે વધારે. અણસમજુ નકલેથી ગભરાય. જેણે સાચે પદાર્થ લે છે તેણે તે નકલીથી બચવું જોઈએ. પદાર્થ કિંમતી હોય તેમ દુનિયામાં તેની નકલે હોય છે. એક વસ્તુથી ઘણી વસ્તુ આવે, તે તે વસ્તુ કિંમતી હોય. એક રૂપિયાના ૧૬ આના હાલ ૧૦૦ પૈસા આવે તે રૂપિયે કિંમતી. એક ધર્મથી શું શું મળે છે? મનુષ્યપણું, નિગીપણું આદિ તમામ ધર્મથી મળે છે, તે ધર્મ કિંમતી છે. તે ધર્મની નકલે ઘણી મળવાની. જેની વધારે નકલે છે તે જ કહી આપે છે કે આ ધર્મવસ્તુ કિંમતી છે. ધર્મ કિંમતી છે તે જ તેની નકલ ઘણી થવાની.
હવે જૈન ધર્મ અસલ કે નકલ? તેને શે પુરા? આપણે દરેક ધર્મવાળાને પૂછીએ કે ધર્મ કરાય છે શા માટે? તે દરેક ધર્મવાળાને આ વાત બરાબર કબૂલ છે, કે ધર્મ આત્મકલ્યાણ માટે જ