________________
અરિહંતનાં ઐશ્વય ]
દેખાય છે! એ દરેક પ્રભુને એ ખાજુ ચામર વિજાય છે. એ સમવસરણ પર સુગંધિત નાના પુષ્પાની ઝરમર ઝરમર વૃષ્ટિ થયા કરે છે, અને પ્રભુની સંગીતમય વાણીમાં સૂર પૂરનારી દિવ્ય ધ્વનિ દેવતાઓની ખ’સરીમાંથી નીકળે છે. પ્રભુની વાણી શું દેવા,શુ' મનુષ્યા, કે શુ તિય ચા ઊંચા કાને ખૂબજ રસ આહ્વાદ અને તન્મયતા સાથે સાંભળે છે ! એમાંય તિય ચા વળી પોતાના શિકારભૂત તિય ચા સાથે મૈત્રીભાવ-અત્યંત સ્નેહભાવ રાખીને સાંભળે છે! સમવસરણની આગળ બહુ ઊંચા રત્નમય ધર્મધ્વજ ઊભા રહે છે. આ બધું સમવસરણનુ અન્ધ મનથી ચિંતવવાનુ,
(૫) અરિહ’ત પ્રભુનુ વિહારનું અશ્વય આ રીતે ચિંતવવુ કે,
જાણે આપણે નજર સામે જોઈ રહ્યા છીએ કે, ભગવાન પરિવાર સાથે વિહાર કરી રહ્યા છે. જેમાં દેવતાઓ પ્રભુના ચરણ મેલી ધરતી પર ન અડવા દેતાં ચરણની નીચે માખણ જેવા મુલાયમ પણ સાનાના નવ કમળ સ્થાપે છે. એમાં એ કમળ પગ નીચે હાય, આગળ પગ મૂકવા એ કમળ તૈયાર હાય, અને પાછળ પગ મૂકેલા પાંચ કમળ હોય. એમાં ખૂખી એ થાય કે, જેમ જેમ પ્રભુ આગળ ચાલે તેમ તેમ ઠેઠ પાછળના ખખે કમળ અદૃશ્ય થતા જાય અને પ્રભુની આગળ ખચ્ચે કમળ ગાઠવાતા જાય.
વળી પ્રભુનું અશ્વ કેવું કે, રસ્તા પરના આડે નમતા જાય ! કાંટા ઊંધા થઈ જાય ! પ્રભુને એ ખાજુ ચામર વિજાતા રહે ! પ્રભુના માથા પર આકાશમાં ત્રણ છત્ર ચાલતા રહે ! એમ ઉપર સિંહાસન ચાલતું રહે ! આકાશમાં ૫ ખેરા પ્રભુને ઘુમરી દેતા રહે ! પ્રભુની પાછળ સાધુએ, શ્રાવકો, સાધ્વીઓ, શ્રાવિકાઓ ઉપરાંત જઘન્યથી ક્રોડ દેવતા પ્રભુની સાથે ચાલતા હેાય ! એ દેવા
[ ૪૧
શું જેમ કોઈની સ્મશાનયાત્રામાં મૂંગા મૂંગા ડાઘુએ ચાલે એમ મૂંગા મૂંગા ચાલતા હશે ? ના, કોઈ દેવ-સમૂહ ગીત ગાતા, કોઈ વાજિંત્ર બજાવતા, તે પણ અનેક જાતના વાજિંત્ર ખજાવતા, કોઈ નૃત્ય કરતા, કોઈ રાસ લેતા, કોઈ પ્રભુની અિદાવલિ પાકારતા...એમ પ્રભુની ભક્તિ કરતા કરતા ચાલે છે. પાછુ બહુ ઊંચે આકાશમાં દેવદુંદુભિ, નગારા-પીપુડીની જેમ વાગી રહી હેાય છે. જેથી ‘ધનરેસર આયા ગાજે, ” માઇલેા સુધી લેાકને ખખર પડે, કે દુનિયાના સમ્રાટ ચક્રવતી કરતાં પણ કાઈ અતિશય માટા દેવાંશી ધ ચક્રવતી આવી રહ્યા છે ! એટલે લેાકેાના ટળેટોળા રસ્તા પર જોવા આવી રહ્યા છે. આ ખં પ્રભુના
વિહારનું અશ્વ જાણે આપણી સામે બનતુ
ચિંતવવું.
(૬) પ્રભુના સુકામ( સ્થિરતા )નુ અદ્યયઃ—
એમ, પ્રભુના જ્યાં પડાવ પડે એનુ અશ્વય આ રીતે જાણે આપણી સામે આબેહુબ ખનતું ચિંતવવાનું કે, જાણે દેવતાઓ પહેલા પ્રભુના પડાવની ભૂમિ સાફ સ્વચ્છ કરી એના પર સુગધિત ઝરમર જલ વર્ષા કરી દે છે ! ત્યાં પ્રભુને બેસવા પેલુ' આકાશે ચાલતું સિંહાસન એક ક્ષણમાં નીચે ઊતરી ગાઠવાઇ જાય છે ! એના પર પ્રભુ બિરાજમાન થાય છે. ત્યાં માથે પેલા આકાશમાં ચાલતા ત્રણ છત્ર નીચે આવી પ્રભુના મસ્તક પર ગેાઠવાઈ જાય છે! આખી પડાવ-ભૂમિ પર ઊંચે અશેાકવૃક્ષ વિસ્તરેલુ રહે છે! જધન્યથી ક્રોડ દેવતાઓ વિહારની જેમ અહી પણ અતિ હરખભર્યાં ગીત, નૃત્ય, રાસ, વાજિંત્ર મિરુદાવલિ વગેરેથી વાતાવરણને ખૂબજ પ્રસન્નતાભર્યું અને આલ્હાદક બનાવી દેતા હૈાય છે ! ગામડે ગામડેથી હાથી, ઘેાડા,