________________
‘સકલાત્’ સ્તાન્ન-ચિંતન ]
ww
વાન શી અનન્ય કરુણા કરે છે? તેા કે એમનાં દર્શોનરૂપી ઔષધમાત્રથી જીવેાના ભવના રોગ ભાગે છે ! અર્થાત્ એ પ્રભુ માત્ર દર્શન આપ. વાની કરુણા કરી ભવરાગથી પીડાતા ભવ્યજીવાના એ રાગ નાબૂદ કરનારા વૈદ્ય બને છે ! ખૂબી કેવી છે કે, છતાં એ પ્રભુ મેાક્ષ-લક્ષ્મીના પતિ મનીને અહીં હાજર નથી પણ મેક્ષમાં બિરાજમાન છે! તેય એમની મૂતિ નુ દર્શન
ભવરોગ હટાવી દે છે!
(૧૨) આવા અરિહંત (વાસુપૂજ્ય સ્વામી) મોક્ષ–સ્વામી બન્યા, તે એકલી જાતનુ કરીને નહિ, પણ વિશ્વોપકારક તીથંકર નામ કમ ઊભું કરી તીર્થંકર ખની જગતના જીવાને તારીને મેાક્ષ–સ્વામી બન્યા. એવા તીર્થંકર અન્યા, માટે સુર અસુર અને મનુષ્યાથી પૂજ્ય બન્યા. પૂજાતિશય થયા.
(૧૩) અરિહંત ( વિમલનાથ ભગવાન ઉપકારક તીર્થંકર નામવાળા બન્યા તે વચનાતિશયથી ઉપકારક બનીને. એમનાં વચના જાણે ક્તક-વનસ્પતિનુ ચૂણું ! એ ચૂણ મેલા પાણીમાં પડે અને પાણી નિર્દેળ થાય, એમ પ્રભુનાં વચના જગતના જીવાના મલિન ચિત્તમાં પડે ને ચિત્ત નિળ થવાનું કારણ બને છે.
ભગવાન
(૧૪) અરિહ ંત(અનંતનાથ) વાણીથી જગતના જીવાના ચિત્ત નિર્મળ કરે, એમાં પ્રભુની કરુણા કેટલી ? તેા કે સ્વયં ભૂરમણ સમુદ્રની સાથે વિશાળતામાં સ્પર્ધા-હરિફાઈ કરે ( અને એનેય ટપી જાય ) એટલી બધી કરુણા ! એ કરુણારસરૂપી પાણીથી અમને અનંત સુખસંપત્તિ ઉગાડી આપે।. ( અહી સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્ય જોજનના પાણીને સમૂહ, એના કરતાં અનંતગુણા પ્રભુની કરુણાનેા સમૂહ, કેમકે અનતાન'તકાળ માટે અરિહંત પ્રભુ પોતાના નામ-સ્થાપના—દ્રવ્ય દ્વારા અનતાન ત જીવાના કલ્યાણ કરવા સ્વરૂપે કરુણા કરી રહ્યા છે.
[ ૪૫
દા.ત. સર્વ કાળના જીવા ‘નમેા અરિહં’તાણુ’ ખેલે તેમાં ભૂત-ભવિષ્ય-વમાનના સમસ્ત અનંત અરિહ ંતાને નમસ્કાર કરવાના લાભ મેળવી શકે છે. આમાં દરેકે દરેક અરિહંત સ કાળના અનંતાનંત જીવાને નમસ્કારના વિષય ખનવા દ્વારા કલ્યાણુ કરુણા કરનારા બન્યા ! આવી અનંત કરુણાવાળા અનંતનાથ ભગવાન કરુણારૂપી જલથી અમારામાં સુખસંપત્તિ ઉગાડી આપે.
(૧૫) ઇષ્ટ સ` સુખ-સંપત્તિ આપવામાં અરિહંત (ધનાથ) ભગવાન તે કલ્પવૃક્ષ સમાન છે; કેમકે એ સુખ-સંપત્તિના ઉપાયભૂત ચાર પ્રકારના ધર્મોના ઉપદેશ કરે છે.(પ્રભુએ કેવાક અદ્ભૂત ચાર પ્રકારને ધર્માં અતાવ્યો ! તેા કે (૧) દાનાદ્રિ ચતુર્વિધ ધર્મ, દાન-શીલ–તપ–ભાવના ધર્મ, (૨) સમ્યગ્દર્શનાદિ ત્રિવિધ મેાક્ષમાગ, સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર ધર્મ; (૩) અધ્યાત્માદ્રિ ચેાગાત્મક ધર્મ, અધ્યાત્મ-ભાવના–ધ્યાન – સમતા વૃત્તિસાય:;' (૪) સાશ્રવ-નિરાશ્રવધ-આરંભ–સમારભવાળા જિનપૂજા, સંઘ યાત્રા, સાધર્મિક ભક્તિ વગેરે ધમ તે આશ્રવવાળા ધ યાને સાશ્રવ ધ; અને મુનિના નિરારભ ધર્મ તે નિરાશ્રવ ધ. આ ચાર પ્રકારના ધર્મીને દેનાર પ્રભુ કલ્પવૃક્ષ સમાન છે.)
(૧૬) આવા ચાર પ્રકારના ધર્મોના ઉપદેશ કરતી વખતે અરિહંત (શાંતિનાથ) ભગવાનની અમૃત જેવી વાણીની જ્યેત્સનાથી દિશાઓનાં મુખ ઉજ્જવળ થઇ રહ્યાં છે, અને જીવાના અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ થઈ રહ્યા છે.
(૧૭) આ અજ્ઞાનના અંધકાર માત્ર મનુ ધ્યેાના નહિ, પણ દેવતાએ અને તિય ચાના પણ નષ્ટ કરનાર વચનાતિશય વગેરે અતિશયાની સમૃદ્ધિથી અરિહંત (કુંથુનાથ) ભગવાન સંપન્ન છે, એટલા જ માટે ભગવાન સુરેદ્રો અસુરે દ્રો અને મેટા રાજાઓના પણ એકમાત્ર નાથ છે.