________________
૧૫૮)
સેવન; અર્થાત્ ઉચિત વ્યવહાર, તે પણ ટીકાકાર લખે છે, કે શાસ્ત્રાનુસારે ઉચિત વ્યવહાર જોઈ એ.
શાસ્ત્રાનુસારે ઉચિત વ્યવહાર એટલે કે નાના છોકરા બહુ ઉદ્ધતાઈ કરે છે, તો શાસ્ત્ર કહે છે અને ખાંધીને તાડના કરવી. શુ આ ઉચિત વ્યવહાર કર્યાં ? હા, ઊગતી પ્રજાની અવળચંડાઇ ડામવા માટે એ ઉપાય છે. એક પળના તાડનથી પછી તાડનના ભયથી ઉદ્ધતાઇઅવળચડાઈ નહિ કરે, તા સુધરી જશે. નહિતર જો એની ઉદ્ધતાઈ ને નાથવામાં ન આવે તે મેટો થતાં એનું જીવન મગડી જાય. નાદાન (અલડીન) ખાળ પ્રજાને નાનપણથી ઉદ્ધતાઈ -અવળચ’ડાઈના ભાવી પ્રત્યાધાતાની ગમ ન હેાય. માટે જ્યાંસુધી એના જીવનનું સુકાન આપણા હાથમાં છે, ત્યાં સુધી માજી સુધારી લેવી જોઈ એ. એમ પત્ની કે છેકરી કુશીલના માર્ગે જતી હાય તો ત્યાં પણ કડકાઈ જોઇએ, આમાં જરૂર લાગે તે। કઠોર શબ્દથી કડકાઈ થાય, ને તાડનથી પણ કડકાઈ કરી સુધારવાનુ થાય, એ શાસ્ત્રાનુસાર ઔચિત્યપૂર્ણાંકનું આસેવન થયુ, ઉચિત વ્યવહાર થયા. ત્યાં એના મૃદલે લાડ લડાવવાનુ કરે તેા અનુચિત વ્યવહાર થયા કહેવાય.
પણ તે પાતાના આશ્રિત માટે, ખાકી જગત પ્રત્યે ઉન્નત વ્યવહાર મૈત્રી, પ્રેમભાવ, દયાભાવ વગેરેથી કરાય. એક ભિખારીને રોટલા આપવાના તેય પ્રેમનાં શબ્દથી આપવાના, પણ નહિ કે • તગડો થઈને માગવા નીકળ્યે છે ? ભિખારડા ! લે રાટલા, ખાળ પેટ,’...વગેરે તાછડાઈ ટોણાંતિરસ્કારના શબ્દથી. આવા દુનિયાના દુ:ખિયા હારેલા થાકેલા સાથે વ્યવહાર કરવાના તે અવિશેષતઃ’, અર્થાત્ એમની પ્રત્યે ભેદ પાડયા વિના સમાન વાત્સલ્ય, કરુણા, પરદોષાપેક્ષાપૂર્વ કના કરવાના. એક દીન-દુઃખિયારે આપણુ કામ કરી જાય છે, માટે એને તો પ્રેમથી સ ંબોધીને
| યોગદ્રષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના-ભાગ ૨
આપા’, ને ‘બીજો આપણું કામ નથી કરતા માટે એને તુચ્છકારી-તિરસ્કારીને આપે’, એમ નહિ. એ અનુચિત વ્યવહાર છે. વ્યવહાર સો દીનહીન પ્રત્યે સમાન જોઇએ, એ શાસ્ત્રાનુસારે ઔચિત્યપૂર્ણાંક આસેવન થયું. આંગણે માગવા આવ્યા છે ? આપવુ'. શ્રાવકનાં દ્વાર અભ`ગ હાય. દીન-હીનની પણ તેવી ક`પરિણતિ છે, તેથી આપવુ', પણ એના હૃદયને વીંધે એવા તેાછડા ને ગાળ જેવા ખેલ શા સારુ ખેલવા ? જગતના જીવા બિચારા પોતાના કમથી તેા પીડાઈ રહ્યા છે, વધારામાં આપણે એમને અનુચિત ટાણામેણાંથી શા માટે પીડવા ? એમાં તે આપણુ હૈયુ પણ ખગડે છે. એવા ખીજાના વાંકે આપણે દંડ શા માટે લેવા? આપણે આપણા દિલમાં ખગાડા શા માટે વહેારવા ?
આ ‘ઔચિત્યસેવન’ના ગુણુ બહુ મહત્ત્વના છે. અહીં ચમાવતમાં આવતાં ભાવમલના મહુ ક્ષય થયા હેાય એનું એ લક્ષણુ ખતાવ્યું. ત આગળ વધતાં જીવ અપુનમ “ધક અવસ્થા પામે ત્યાં પણ ત્રણ લક્ષણમાં એક ઔચિત્ય-ઉચિતસ્થિતિનું સેવન એ લક્ષણ મૂકયુ. એમ આગળ સમકિતી શ્રાવકના ૨૧ ગુણામાં અ-ક્ષુદ્રતાદિ ગુણુ કહ્યા એમાં પણ ઉચિત વ્યવહારને સમાન્યા.
માણસ ઔચિત્ય કારે ચૂકે છે? જ્યારે એના મનમાં પેાતાના અહંભાવ ને સ્વાર્થ ભાવ આવે છે ત્યારે. સામાને તુચ્છતાની દૃષ્ટિથી જોઈ અનુચિત વતે છે. આ અભિમાન ખાતુ છે. કેમ જાણે પોતે ગુણનું નિધાન ! અને ખીજા પાપી દોષ ભરેલા, નીચ અને હલકા !' આ ષ્ટિ ઝેરી છે.
આપણા દિલમાં આ ક્ષુદ્રતાનુ ઝેર ભળે ત્યાં શુદ્ધ ચૈતન્ય નષ્ટ થઇ જાય છે.
દિલ સારુ` રાખવા ડાંડ પર ગુસ્સો નહિ. શાસ્ત્ર તા કહે છે,–ભીખ માગવા આવેલે ભલે તગડા છે અને એની પાસે ખાવા પીવાનુ