Book Title: Yogdrushti Samucchay Part 02
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 333
________________ AFF @OdFORE પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના પ્રેરક પ્રકાશના (૧) પરમતેજ—ભા. ૧-૨ ‘ લલિતવિસ્તરા ' શાસ્ત્ર એવુ જટિલ છે કે ભલભલા જૈનેતર પડિતા પણ તેના સાર સમજવામાં નિષ્ફળ જાય. પૂજ્યશ્રીએ ગુજરાતી ભાષામાં વિસ્તારથી આ ગ્રન્થ ઉપર ૧૦ મહિના વાચના આપીને વિવેચન લખેલુ છે. તત્ત્વપ્રેમી જિજ્ઞાસુઓએ ખાસ વાંચવા જેવા અદ્ભુત વિવેચન ગ્રંથ, 'િમત રૂા. ૨૫-૦૦ (૨) નવપદ પ્રકાશ :– અરિહંત પદ્મ સિદ્ધ પદ આચાય ઉપાધ્યાય પદ્મ "" ઉપા॰ યશેાવિજયજી મહારાજે રચેલ નવપદ પૂજાની અંત"ત અરિહંત પદ્ય વગેરેની પૂજા ઉપર પૂજ્યશ્રીએ માર્મિક વાચનાઓ આપી કરેલ વિવેચન. (૩) ધ્યાન અને જીવન :- ભા. ૧ કિ. રૂા. ૭-૫૦ ભા. ૨ ૭-૫૦ કિ’મત રૂા. ૧૦-૦૦ ૫-૦૦ "" જીવનની આજની હાડમારીએ અને ચિંતા-સંતાપાથી વ્યાકુળ રહેનારા કેટલાયને તાત્ત્વિક શાંતિ-હું-સ્કુતિ આપી મહાઆશીર્વાદભૂત થનાર, તેમજ અકારણ અને સકારણ આત ધ્યાન અને રૌદ્રધ્યાનમાં દોડી જતા મનને અટકાવી તેને શુભધ્યાનમાં, ધર્મ ધ્યાનમાં શી રીતે વાળવું અને ત્યાં તેને કેમ સ્થિર કરવું તેનું આ પુસ્તકમાં વિસ્તૃત માર્ગદર્શન અપાયું છે. સાચે જ ધ્યાન' વિષયની આ બહુમૂલ્ય ‘ગાઈડ ’ છે, (૪) યશેાધર મુનિ ચરિત્ર :- ભા. ૧ કિ. રૂા. ૧૨-૦૦ ભા. ૨ (૧) દિવ્યદર્શન કાર્યાલય 99 C/o. કુમારપાળ વિ. શાહુ ૬૮, ગુલાલવાડી, ત્રીજે માળે, મુંબઈ-૪૦૦ ૦૦૪, FORFO ,, જીવનમાં થયેલી નાનકડી ભુલ અને પાપ, જીવની જન્માજન્મ સુધી કેવી કેવી કાતીલ અને કરુણ કત્લેઆમ કરી નાખે છે એનુ દિલધડક ચરિત્ર આ બંને પુસ્તકોમાં આલેખાયું છે. આ કહાની પથ્થરદીલને પણ મીણની જેમ એગાળી દે તેવી સક્ષમ છે. : પ્રાપ્તિસ્થાન : FNFG 00-2 ૦૦-૨ (૨) ભરતભાઈ ચતુરદાસ ૮૬૮, કાળુશીની પાળ–કાળુપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧. C

Loading...

Page Navigation
1 ... 331 332 333 334