________________
૨૩૮ ]
સૂરિજી મહારાજ, “પચાશક-વૃત્તિમાં નવાંગી ટીકાકાર આચાર્યદેવ શ્રી અભયદેવસૂરિજી મ.
ગશાસ”માં કલિકાલ સર્વજ્ઞ આ૦ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ, એમ “ધર્મસંગ્રહ” શાસ્ત્રમાં ને “શ્રાદ્ધદિન કૃત્ય” શાસ્ત્રમાં બધા એકમતે આ જ અર્થ લખે છે, કે “ઇષ્ટફળ- - સિદ્ધિ એટલે અભિમત (ઇ) અર્થની નિષ્પત્તિ હકિકી.”
અર્થાત્ ઈહલૌકિક ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિ, આ લોકની વસ્તુની સિદ્ધિ.
જે આપણે આ મહાગીતાર્થ મહાવિદ્વાન શાસ્ત્રકાર પૂર્વાચાર્ય ભગવંતેને માનતા હેઈએ,. જે આપણે શાસ્ત્રાનુસારીપણાને માત્ર રાગ નહિ, પણ સાચે આગ્રહ હેય, તે શાસ્ત્રોમાં “ઈષ્ટફળસિદ્ધિને ઈચ્છિત ઈડલૌકિક વસ્તુની સિદ્ધિ : આ અર્થ સ્પષ્ટ લખેલે માન્ય જોઈએ, ને એ સૂચવે છે કે ધર્મ પાસે અને ભગવાન પાસે ઈહિલૌકિક અથત આ લેકની સાંસારિક વસ્તુની માગણી કરી શકાય. “ભગવાન! તમારા પ્રભા- વથી મારે ઈષ્ટ ફળ સિદ્ધિ છે-“હેઉ મમં તુહ- પભાવએ ઈઠફલસિદ્ધિ; એમાં આ જ માગણી સ્પષ્ટ છે.
અહીં કદાચ કહેવામાં આવે કે “ભગવાન પારો “ઈષ્ટફળ” તરીકે મે અને મોક્ષ સામગ્રી જ મંગાય” તેય એટલું તે નક્કી થયું કે ભલે મોક્ષસામગ્રી તરીકે પણ ઈહિલાકિક યાને આ લેકની વસ્તુ માગી તે શકાય ને? વ્યાખ્યાતા આચાએ “ઈષ્ટફળ'ની સીધી વ્યાખ્યા મેક્ષસામગ્રી” ન કરતા “ઇહલૌકિક અર્થ' કરી, એમાં શું કોઈ રહસ્ય નથી?
અહીં પહેલી વાત આ સમજી રાખવાની કે અહીં ભગવાન આગળ આ લેકની સાંસારિક વસ્તુ માગવાનું કહીને મેક્ષ–મેક્ષમાગ માગવાને કેઈ નિષેધ નથી કરે, કેમકે પ્રારંભમાં ભવનિર્વેદ-સંસાર પર વૈરાગ્ય માગીને ગર્ભિત મેક્ષરાગ માગે જ છે, તેમ અહીં જ પાસે
[ ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને ભાગ-૨ સાંસારિક વસ્તુ મંગાવીને એમને વિષય-લાલચ નથી બનાવવા, કેમકે તે તે પછી સંસાર પર એટલે કે વિષયે પર વૈરાગ્ય માગ્યાને કઈ અર્થ જ ન રહે. કિન્તુ અહીં આગળ પર બતાવીશું એવા જીવનમાં કેટલીય જાતના મુંઝવણકારી સવાલ ઊભા થાય છે, એનાં સુખદ નિરાકરણ થાય અને અખલિત ધર્મ-સાધના ચાલે, એ માટે ઈહિલૌકિક સાંસારિક વસ્તુની માગણી ભગવાન આગળ કરવી એટલું જ કહેવું છે ને એ અમે નથી કહેતા, પરંતુ પૂર્વના આપણા માંધાતા આચાર્ય ભગવંત કહે છે. જુઓ, એ આપણું બહુમાન્ય આચાર્ય ભગવંતના શાસ્ત્ર–પાડે – ઈષ્ટફલસિદ્ધિની વ્યાખ્યાના શાસ્ત્રપાઠી
(૧) “લલિત વિસ્તરો કર્તા-૧૪૪૪ શાસ્ત્રપ્રણેતા પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ.
રુષ્ટસિદ્ધિઃ” = વિરોધિનિઃત્તિ મતો છાવિશાતામવેર તૈમનસ્ય, તત કવાયાઃ નવયમચૂત્રાનિવૃત્યુચસ્થતિ अयमपि विद्वज्जनप्रवादः,(-इष्टफलसिद्धिस्तु इहलौकिकी ययोपगृहीतस्य चित्तस्वास्थ्य भवति ।)
અનુવાદ ઈષ્ટફલસિદ્ધિ એટલે અવિરેધી ફળની પ્રાપ્તિ. આ પ્રાપ્તિ થવાને લીધે જ ઈચ્છાભંગ ન થવાથી (ઈચ્છાની પૂતિ થવાથી) મનની સ્વસ્થતા થાય છે, એનાથી ઉપાદેય (ધર્મમાં પ્રયત્ન થાય છે. કિન્તુ આ (ઉપાયઆદર) બાહ્ય વસ્તુમાંથી ઝંખના નિવૃત થયા વિના થઈ શકતું નથી. વિદ્વાન લેકનું આમ પણ કહેવું છે કે ઈષ્ટફળસિદ્ધિ તે આ લેકની વસ્તુ સંબંધી (લેવી), જેના વડે અનુગ્રહીત (સહાયતા પામેલા)ને ચિત્તની વ્યાકુળતા મટે છે) (૨) લલિતવિસ્તર-પજિકા પૃ. ૧૧૫
“તો ” ફૂલ્યાતિ “શત =ષ્ટસિદ્ધિ, “દિ=શક્ષાત્ “વિધાતામા=મા