________________
૨૮૦
mwana
દ્વી કાળ એકજ આસને સુખરૂપ બેસી રહે એ મહત્વનું છે. એના બદલે બીજા સારા ઉચ્ચકોટિના આસને બેસવા જાય તે એમાં આગળ જતાં મન આસનની ચ'ચળતાથી પ્રસ્તુત સાધનાને છેડી ખીજામાં જતાં ચૈાગભંગ થાય !
દૃઢ દર્શન :
હવે કહે છે, અલાદ્દષ્ટિમાં મનને આવા સુખાસન સહિત દૃઢ દર્શનના અનુભવ થાય છે. દર્શીન છે યોગદૃષ્ટિના એધ-પ્રકાશ. એ પ્રકાશ ત્રીજી સૃષ્ટિમાં દૃઢ હાય, સ્થિર હાય, પ્રમળ હાય. પહેલી એ દૃષ્ટિમાં કહી આવ્યા છે કે એમાં એધ-પ્રકાશ મદ હાય છે. તેથી એમાં બેધ-પ્રકાશ તેવા સ`સ્કાર નાખી શકતા નથી કે જે પ્રયાગકાળે અર્થાત્ અનુષ્ઠાનકાળે ઉપયાગી થાય; અર્થાત્ અનુષ્ઠાનને એ શુભ સંસ્કારથી ને ભાવનાથી વાસિત કરે, ભાવિત મઘમઘતુ' મનાવી શકે.
ત્યારે ત્રીજી ખલાદષ્ટિમાં વસ્તુ-તત્ત્વદર્શન યાને ધ-પ્રકાશ દૃઢ પ્રબળ હાય છે, ને એથી સંસ્કારનું. આધાન થાય છે, જે યાગસાધના(ધમ સાધના)કાળે ઉપયાગી થાય છે, થાને એ સંસ્કારથી સાધના ભાવિત બને છે, સાધનાને આત્મિક રંગ પૂર્વની એ દૃષ્ટિની સાધના કરતાં અનેરા મને છે. આને દૃષ્ટાન્તથી જોઈ એ.
પ્રારંભિક જીવ પ્રભુ-દન કરશે, ભલે કોઈ સ્વાર્થી લાલસાથી નહિ, યા મૂઢતાથી સ’મૂર્છાિઈમની જેમ નહિ, પરંતુ ભાવથી કરશે, પર`તુ એના રંગ કરતાં જે આગળ વધેલે અને તત્ત્વ સાંભળવા સમજવાના તલસાટવાળે તથા આસન-મનની સ્થિરતાવાળા જીવ પ્રભુદર્શન કરશે, એને રંગ કાઈ આર રહેવાના. આ પ્રતાપ ત્રીજી ખલાસૃષ્ટિમાં સધાતા આસનયુક્ત દૃઢ દનને! યાને બેધ-પ્રકાશના છે.
અલાદ્દષ્ટિને આ આધપ્રકાશ પૂર્વે કહ્યું છે તેમ કાષ્ઠના અગ્નિકણુ જેવા છે. એ પ્રકાશ અહીં' દૃઢ અર્થાત્ એવા બળવાન છે કે એના સંસ્કાર ઊભા રહે છે.
[ યોગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાન-ભાગ ૨ મેધ-પ્રકાશ દૃઢ એટલે?
બીજી દૃષ્ટિમાં જે ‘મોડાં કુલ ૫ એવા સ`સાર પ્રત્યે વૈરાગ્ય ભાવ હતા, તેમાં વૃદ્ધિ થવાથી વસ્તુ તરફના તદ્દનુરૂપ-ચેાગ્ય વલણમાં પ્રબળતા આવે છે. અર્થાત્ તારક વસ્તુ તરફ વધુ આકષ ણુ અને ઝુકાવ થાય; ને મારક વસ્તુ તસ્ક્રૂ વધુ નફરત ગ્લાનિ ઊભી થાય. દૃષ્ટિના ખાધપ્રકાશ હૈય-ઉપાદેય વસ્તુને એવી રીતે લેખે નાના ખળકને મા ય રમાડતી હાય, ને માશી ય રમાહતી હાય, પરંતુ મા અને માશી તરફની બાળકની દૃષ્ટિમાં વલણમાં ફરક હોય છે. માતા પ્રત્યે વલણ એવુ કે આ મારી મા, મને ચાવીસે કલાક સાચવનારી,’એવું માતા પર જોરદાર મમત્વ હાય છે, અને માતા માટે પાકા વિશ્વાસ હેાય છે. બસ, એ રીતે અહી ત્રીજી દૃષ્ટિમાં તારક વસ્તુ તરફનુ અધિક ઝુકાવવાળુ અને મારક તરફ અધિક નફરતવાળું પ્રમળ વલણ, અને એવા વલણવાળા આધ હાય છે, અનુ' જ નામ છે દૃઢ દર્શન.
આવા યગ્ય પ્રબળ વલણવાળા ખાધપ્રકાશના એ પ્રભાવ પડે છે કે અહી` પ્રબળ તત્ત્વ શ્રુષા યાને તત્ત્વ સાંભળવાની તીવ્ર ઈચ્છા ઊભી થાય છે. આ ત્રીજી દૃષ્ટને ગુણુ છે. આત્મવિકાસનું માપ તત્ત્વશ્રવણની ઈચ્છાના જોસ પર :
આ તત્ત્વ-શુશ્રુષાની માત્રા પણ આત્મ વિકાસની માપક છે. જેવી એ માત્રા તેવા વિકાસ.-તત્ત્વ-શુશ્રુષા એટલે કે તત્ત્વ-શ્રવણના ખપ, તત્ત્વ-શ્રવણની ગરજ, રસ, આતુરતા. એ જો જોરદાર પ્રમાણમાં છે, તેા તમાર આત્મવિકાસ વધુ છે. એવી બીજી પણ તારક વસ્તુ માટે સમજી લેવાનું. એનેા ખપ, એની ગરજ, એ પ્રાપ્ત કરવાની આતુરતા કેવી ? જો જોરદાર, તે આત્મવિકાસ સારો અને જો મઢ, તે। આત્મવિકાસ માળા, અલ્પ પ્રમાણના સમજવાના.