________________
અસત્ તૃષ્ણા ત્યાજ્ય
વાર એને એધપાઠ આપુ'. પછી ખાનગીમાં ૨-૩ દલાલને વાત કરી રાખી. એક રાતે હજામના સાંભળતાં દલાલેા શેઠને કહે, શેઠ સાહેબ! દુશ્મનનુ લશ્કર ચડી આવે છે, તેા તાંદળજાની ભાજીના ભાવ વધી જશે.' શેઠ કહે, એમ ? તે તે એની ખરીદી કરી લઈ એ.' હામ સાંભળીને વિચારે છે કે શેઠ ખરીદી કરી લે એ પહેલાં હું જ ખારના બધા તાંદળજો હાથ કરી લઉં.’ ખસ, ખીજી સવારે હજામે પેાતાની બધી મૂડી રૂા. ૨૦૦૦] લગાવી તાંદળજો ખરીદી લીધા, ઓરડો ભર્યાં. રાહ જુએ છે, ‘ આવ્યું લશ્કર ? ’ રાતના શેઠને પૂછે શેઠ સાહેબ ! દુશ્મનનુ લશ્કરડાને કેટલે આવ્યું? કોઇ સમાચાર,છે ?' શેઠ કહે • તૈયારીમાં છે.' ખીજી રાતે પણ એજ સવાલજવાખ. ત્રીજી રાતે હજામે પૂછતાં શેઠ કહે ભાઈ ! અહીના રાજાએ દિવાનને મોકલી સ`ધિ કરી લીધી, તેથી દુશ્મનનું લશ્કર પાછુ ફરી ગયું.’
પત્યું ? હવે હજામ શું કરે ? જેટલા પૈસા અચે એટલા સહી એમ કરી બજારમાં જઈ વેપારીઓને તાંદળજો સસ્તા ભાવે ખરીદ્દી લેવા માગણી કરે છે. વેપારીએ માલ જોવા આવ્યા, હજામે જ્યાં આરડો ખાલ્યે, તે દુધ દુધ ! તાંદળજો બગડી ગયેલે. વેપારીએ હજામની મશ્કરી કરે છે,− ખડા હેાશિયાર વેપારી !' હજામે શેઠ પાસે જઇ પોક મૂકી શેઠ સાહેબ !' મરી ગયા. તાંદળજામાં મારી એ હાર રૂપિયાની બધી મૂડી ખલાસ!' શેઠ કહે તને હુ કહેતા હતા તારુ કામ નહિ, તારું સ્થાન સમજ્યા વિના દોડયો, તને પાઠ ભણાવવા આ તાકડા ગોઠવેલા. હવે શિખામણુ મળી ?
શેઠ યાળુ હતા, · બિચારો ગરીબ માણસ મારા શબ્દ ભૂલા પડયો, માટે મારે દંડ ભરવા જોઇએ, એમ મનેમન વિચારી હજામને કહે “ફિકર ન કરીશ. લઈ જજે રૂ. ૨૦૦૦” આ જીવનમાં પેાતાના સ્થાનની
[ ૨૮૩
સ્થિતિની વિચારણા થઈ. સ્થિતિ ઉપરાંતની તૃષ્ણા નહિ કરવી.
(૩) હવે જીવનમાં પોતાની લાયકાતની સ્થિતિ ઉપરાંતની તૃષ્ણા કરે તે તે પણ સ્થિતિમાં હતા અને પ્રજાપાલ રાજાએ પોતાની અસત તૃષ્ણા છે. શ્રીપાલકુમાર જ્યારે કોઢિયાની કન્યા મયણાસુ ંદરી પર ગુસ્સે ભરાઇ શ્રીપાલને કહે તારે કન્યા જોઇએ છે ને ? લે, આ મારી કન્યા. મયણાસુ દરીને લઇ જા, પરણી લેજે,’ એ વખતે શ્રીપાલ પેાતાની એ વખતની લાયકાતની સ્થિતિ વિચારી કહે છે ‘મહારાજા ! આ કાગ
કાટે મેતીની કડી બાંધવાની રહેવા દ્યો. હું કાઢિયા કાગડા જેવા, આ મેતીની માળા જેવી અપ્સરાશી કન્યાને લાયક નથી. કોઈ દાસી-કન્યા હાય તે આપે. નહિ આપે તો ય અમે મહાર કહેશું પ્રજાપાલ મહારાજા ખરેખરા એકવચની અને મહાન દાનવીર.’ શ્રીપાળનું આ કથન પેાતાની લાયકાતની સ્થિતિ પ્રમાણેનું ગણાય.એણે મયણાસુ દરી લેવાનો ઇન્કાર કર્યાં એ અસત્ તૃષ્ણા નહિ હેાવાને લીધે કર્યાં.
સિંહગુફાવાસી મુનિ સ્થૂલભદ્રમુનિપુ’ગવના ચાળા કરવા વેશ્યાને ત્યાં ચામાસું રહેવા ગયા, એ અસત્ તૃષ્ણાને આભારી હતું, કેમકે ગુરુએ કહ્યું હતુ એ ચૈાગ્યતા માત્ર સ્થૂલભદ્રમુનિની, ખીજાની નહિ;' એટલે સિંહગુફાવાસી મુનિ પેાતાની લાયકાત ઉપરાંત કામ કરવાની તૃષ્ણાવાળા બન્યા હતા, તે પરિણામ કેવુંક ખતરનાક આવ્યું!
આપણે આપણી જાત માટે જોવાનુ` છે કે આપણે આપણી પુણ્ય ઈ-સ્થાન-લાયકાત વગેરેની સ્થિતિ ઉપરાંતની તેા તૃષ્ણાએ નથી કરતા ને ?
જો અસત્ તૃષ્ણાએ કરતા હોઈ એ તા ત્રીજી અલાદ્દષ્ટિમાં નહિં અવાય,
સમ્યક્ત્વ પહેલાંની આ મિત્રાદિ ચાર દૃષ્ટિએ છે, એમાં જો અસત્ તૃષ્ણાઓ ન હોવી જોઇએ,