________________
સાધુની ઓળખ ]
તા કે મહાન ઉદયવાળી; કેમકે એ સ્વર્ગાદિની સાધક છે. સામી વસ્તુની ઉપમાથી આ જ પદ્મા'ને કહે છે,–મલેાચન અર્થાત્ લક્ષણુ વ્યંજન આદિ સમસ્તમાં કયાંય ઈંદ્રિયદોષવાળા હાય, એ શું વસ્તુનું સમ્યક્ સ્વરૂપ ગ્રહણ કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે, વિવેચન
ભાવમલ બહુ ક્ષીણ થાય તા કેવા કેવા ઉત્તમ લાભ થાય એ બતાવ્યું. એ અન્વયથી બતાવ્યુ કહેવાય. હવે વ્યતિરેકથી મતાવે છે, એટલે કે ભાવમલ હજી એવા બહુ ક્ષય ન પામ્યા હાય, તેા કશી ઉત્તમ ચીજ નખની આવે, એ આ ગાથામાં ખતાવે છે; ને એ માટે અમુક વસ્તુની ઉપમા આપે છે.
( ૧૭૯
આ ત્યારે જ બને કે ભાવમલ ખૂજ અપ થઈ ગયે હાય, ભાવમલ અલ્પ ન થયે હાય, ત્યાંસુધી એને સાધુની આવી સત્ પ્રતીતિ યાને સાચી ઓળખ થતી નથી. આંખ પર છારી વળી હાય એ વસ્તુને સાચી રીતે પરખી ન શકે. દા. ત. સામાના શરીર પર કેવાં કેવાં સ્વસ્તિક વગેરે લક્ષણ છે, અથવા કેવાં કેવાં મસા-તલ વગેરે વ્યંજન છે, એમ મુખ–લલાટઆંખ-આંગળીઓ વગેરે કેવા ઉત્તમ યા મધ્યમ વગેરે છે, એ ખધી રીતે પરખી ન શકે.
એકાદિ વેળા આંખ ચાખીય હાય, પરંતુ વસ્તુ-પારખનું તેવું જ્ઞાન ન હોય, ય તે વસ્તુને એના ખાસ સ્વરૂપે ન ઓળખી શકે. દા. ત. અવેરાતનું જ્ઞાન ન હેાય એને હી। દેખાડા તા એ એટલું જ કહે, કે કાચ કરતાં સારા ચમકદાર છે, પણ એનું મૂલ્ય એનાં લક્ષણ વગેરે ન સમજી શકે,
ભાવમલ ઘન હેાય, પ્રખળ લાગેલા હાય, તે એને સપ્રતીતિ’ નથી થતી, અર્થાત્ સત્ પુરુષની સાચી ઓળખ નથી થતી.
સાધુની ઓળખ કેવી ?--
સાધુની આળખ એટલે દિલને લાગે, કે સાધુ ઉચ્ચ કોટિનુ નિષ્પાપ જીવન જીવનારા છે. એમનાં દર્શનથી આપણે પવિત્ર થઇએ. એમાંથી મારા કરતાં લાખગણું ઊંચું જીવન જીવનારા છે; એમને દેખુ, નમ્ર, ભજુ તે મારાં પાપ આછા થાય.' આ ઓળખ હોય એટલે સાધુ કેવા લાગે ? પૈસા ટકા આપનારા નહિ, પણ પાપ છેડાવનારા લાગે. એમાં જો પૈસા વગેરે દુન્યવી વસ્તુની આશંસાથી સાધુને ભજનારો હાય તે! એણે વાસ્તવમાં સાધુને ઓળખ્યા નથી.
ધનાજીની પરીક્ષા :ધનાજી દેશાટને ફરતાં એક રાજાની સભામાં જઈ ચડયા છે. ત્યાં રાજાએ ખજાનાએક હીરા બહાર કઢાવી ઝવેરીઓને એ બતાવી પૂછી રહ્યા હતા, કે મેલે! આ હીરાની ખાસ શીશી સુલક્ષણતા છે ? શી વિશેષતા છે ?' ત્યારે ઝવેરીઓ કાઈ કહે આનામાં મહાન ઉત્ક્રય આપવાની વિશેષતા છે.” ખીજો કહે . આનામાં પરિવાર વિશાલ આપવાની ખાસિયત છે,’...પરંતુ આ જવાબેથી રાજાને સંતાષ નહેાતા થતા. ત્યાં ધનાજીએ રાજાને કહ્યું; આપની રજા હેાય તેા હું જોઉ.’ રાજાએ રજા આપી. ધનાજી કાઇપરીક્ષા, માટીપરીક્ષા, રત્નપરીક્ષા વગેરે સારું જાણતા હતા, તે એમણે
સાધુની સાચી એળખ એટલે સાધુને મહાન ત્યાગી સંયમી તરીકે ઓળખી મનમાં સમજે, કે ખરું જીવન તા આવુ ત્યાગનું
હૈયે જો આ બેઠુ હાય, તે પેાતાને આવું જીવન પામવાની લાલસા હાય. પછી એ એવા સાધુના ચેાગ કરે તે સાધુને ઓળખીને સત્યાગ કરનારો કહેવાય.
સંયમનું નિષ્પાપ જીવન જ જીવવું જોઈ એ.’હીરાને જોઇને કહ્યું, આ હીરામાં એક ખાસ પ્રકારની વિશિષ્ટતા છે. આપને આની વિશેષતા સમજવી હેાય તે ચાખાના મોટા થાળ મગાવા, એમાં વચ્ચે આ હીરા મૂકી દૂર મેદાનની વચ્ચે સુકાવા’