________________
૩. નિયમ તપ: ]
એમાં આવું બની ય જાય. મને શે। વાંધે નથી, મનમાં કાંઇ લાવશે. નહિ.' આ સાષથી સસરો વહુના દિલમાં કેટલા આદર બહુમાનથી જડાઈ ગયા હશે !
(૩) ત૫ :—
૮ ખાઉં ખાઉંની સંજ્ઞામાં વિકલેન્દ્રિયના અવતાર :--
ત્રીજો નિયમ તપ છે, તપ અનેક પ્રકારના છે, ઉપવાસ, આય’ખિલ, એકાશન, બિયાસણ... વધુમાં છઠ્ઠું અઠ્ઠમ આદિ. મિઠાઇ-ફ્રૂટ ફરસાણુ વગેરેના ત્યાગ એ પણ તપ છે. જીવનમાં હાલતાં ને ચાલતાં એક યા ખીજા તપની ને ત્યાગની જરૂર છે; જેથી અનાદિની રાક્ષસી આહાર– સંજ્ઞા ને રસસ’જ્ઞા પર કાપ પડે. નહિતર આહારસંજ્ઞા ભૂડી,—ખાઉં ખા”ના ભાવ રખાવી કીડીમ’કાડા- ડાંસ-મચ્છર વગેરેના અવતાર અપાવે ! જેવા ભાવ તેવા ભવ. કસત્તા જાણે કહે છે તારે ખાઉ' ખાઉ' જ જોઇએ છે ને ? તે! આવ, આ કીડી વગેરેના અવતાર સારા છે, આખા દિવસ ખા–ખાની લેશ્યા રહેશે.’
આહાર સ’જ્ઞાના પાપે મચ્છ ત'દુલિયા ! :– શાસ્ત્રો કહે છે, આહાર સંજ્ઞાના જોરમાં જીવ જો ત ુલિયા મચ્છ થયા તા મનના પાપના પાર નિહ રહે. એની તંદુલ ચાખા જેવડી કાયા, પણ મોટા મગરમચ્છની પાંપણ પર બેઠો બેઠો શું કરે છે? ખાઇ—પીને માં ફાડી આરામથી પડેલા એ મેટા મત્સ્યના માંઢામાં પાણીના માજા સાથે સેંકડો માછલીઓ પેસતી મેાજું પાછું વળવા સાથે પ્રેમકુશળ બહાર નીકળી જતી જોઇ તંદુલિયા મચ્છ ઇર્ષ્યાથી મળે છે કે “ હાય ! આ કેવા મૂરખા આટલી બધી માછલી સહેજે માંમાં આવેલી છોડી દે છે? આની જગાએ હું હાઉ તે એક પણ માછલી ન છેડુ, અધી ગળી જાઉં ! ' કેવી રાક્ષસી આહાર-સંજ્ઞા ! વળવાનુ કાંઈ છે?
૨૬
[ ૨૦૧
કશું જ નહિ, ને મનના પાપે નરકના ભાતાં બાંધવાનાં ! કહે છે ને,
“ મનના પાપે રે મચ્છ ત ંદુલિયા, જુએ મરી સાતમી જાય, ચતુર નર ! શ્રી જિનવાણી હા ભવિયણ ! ચિત્તધો.” જિનવાણી કહે છે,
તપથી આહાર–સજ્ઞાને દા. ત્યાગથી વિષય- સંજ્ઞાને કચરો,
નહિતર દેખા,—
અગ્નિ જો તૃપ્તે ઈંધણે, નદીએ જે જલધિ પુરાય;
તે
જીવ
66
ભાગતાં,
વિષયસુખ એ તૃપ્ત થાય.”
અગ્નિમાં બળતણ નાખ્યે રાખા અગ્નિ ધરાય નહિ, શાંત ન થાય, એમ આહાર-સંજ્ઞામાં ગમે તેટલી વાર ખાએ આહાર-સજ્ઞા શાંત પડે નહિ.
અનતા કાળથી નદીઓએ સમુદ્રમાં કેટલા પાણી નાખ્યા ? સમુદ્ર ધરાયા ?
ના, એ તે સદાના ઊણા જ છે. એમ જીવે જનમ જનમ ખાવાનો પાર નથી રાખ્યું. આ જનમને હિસાબ માંડે, કેટલી રોટલીઓ ખાઈ નાખી ? ૪૦ વરસની ઉંમર હાય, તે રોજની સરેરાશ ૪ રોટલી લેખે વરસની ૧૪૪૦૧૫૦૦, ૪૦ વરસમાં ૬૦ હજાર રોટલી ખાઇ નાખી ! છતાં જીવ નવા દિવસે ભુખારવા તે ભુખારવા !
નદીએથી જો સમુદ્ર ધરાય તે ખાવાથી જીવ ધરાય. મને નહિં એ, ધરપત ખાવાથી નહિ, ત્યાગ-તપથી થાય. બપારે ખાધું એવુ કે સાંજે ન ખાઇએ તેા ચાલે એવું છે, તેા ખાધા પછી તરત તિવિહાર, હવે પાણી સિવાય બધું બધ, એમ ત્યાગ થાય. રાજ ન અને તે ય એ દિવસ ખાધું ને ત્રીજે દિવસે તપ,