________________
તથાભવ્ય પકવવાના ૩ સાધન ]
સુખી નયસાર, તે સહેજ વાતમાં જંગલમાં સમ્યક્ત્વ પામ્યા ! તે ય એવુ જોરદાર કે પછી એ ત્રીજા ભવે ભરત ચક્રવતી પુત્ર મરીચિને પ્રભુનું સમવસરણ જોવા માત્રમાં વૈરાગ્ય થયે ! અને ત્યાં જ ચારિત્ર પામ્યા ! આ કેવી વેગમ ધ પ્રાપ્તિ ! પરંતુ ત્યાં એ જ ભવમાં પડયા તે!
તથાભવ્યત્વ પકવવાનાં ૩ સાધન
તથાભવ્યત્વને પરિપાક થતા જાય તેમ તેમ આત્માને હિતકર વસ્તુ સદ્ગુણા આદરાતા જાય, સદનુષ્ઠાનેા આચરાતા જાય, ને સુકૃતે પ્રાપ્ત થતા જાય. સવાલ થાય, પ્ર૦– તથાભવ્યત્વના પરિપાક કરવા હાય તા શુ કરવું જોઈએ ?
ઉ॰- શ્રી પંચસૂત્ર' શાસ્ત્રે કહ્યું છે, દિનુ' તથાભવ્યત્વ પકવનારા ત્રણ સાધન (૧) આરહેતાદિ ૪ શરણના સ્વીકાર, (૨) જન્મ-જન્માન્તરના દુષ્કૃતાની ગાઁસંતાપ, તથા
અના
છે,
(૩) સુકૃતાનુ આસેવન.
આ ત્રણ સાધનામાં ખૂબ જ ઉત્સાહ સાથે ધીખતા ઉદ્યમ કરતા રહેવુ જોઈએ, તે જ તથાભવ્યત્વ પાકતું આવે.
[ પ
અને ગુમાવ્યું. ભવાના ભવા સુધી જૈન ધમ જ ન પામ્યા ! આવી પરિસ્થિતિ જોતાં માનવુ પડે કે, મૂળમાં એમનું ભવ્યત્વ અર્થાત્ માક્ષ ગમન-ગ્યતા જુદી જ ભાતની, તે એને પાક આવા ચાક્કસ રૂપના કાળે, એવા એવા પ્રકારે, અને તે તે કાળે ઉત્થાન પામીને થાય,
(૧) ચાર શરણને દિલથી સ્વીકાર કરીએ. એમાં એ સમજ રાખવાની છે, કે જગતમાં જન્મ પામીને કરવા જેવુ... હાય ! આ અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, ને સાધુમહારાજેએ કર્યું' તે કરવા જેવુ છે. એમણે શું કર્યુ ? તા કે સવ જ્ઞ ભગવાને ભાખેલા શુદ્ધધમ કર્યાં તે મારે પણ એ શુદ્ધધર્મ જ વ્ય હેા, જીવનમાં એ ચારનુ' જ આલમન હેા. એ જ મારા તારણહાર. એમનાથી જ મારું ભલુ થવાનું. એ જ આ જગતમાં સારભૂત છે,
૯
ખાકી દુન્યવી વૈભવ વિષયા—સત્તા–સન્માન કીતિ વગેરે તદ્ન અસાર છે; કેમકે આ જીવનના અંતે અવશ્ય ખાવાઈ જનારા અને જીવનભર જીવને પાપ કર્યું અને પાપાનુ ધાના ભરચક ભાર આપનારા. માટે શરણ-આધાર– આલંબન હા, તે એ અસારનુ નહિ, પણ અરિહંતાઢિ ચારનું'. હૈયાના વિશ્વાસ એમના
પર જ.
શરણસ્વીકાર એટલે ? : શરણસ્વીકારથી તથાભવ્યત્વ પાકે (૧) આમ આ શરણના ભાવ આવે એટલે સહેજે તથાભવ્યત્વ યાને મેાક્ષ-ચેાગ્યતા પાકવા માંડે, અને એ શરણભૂત અરિહંતાતિએ જે કર્યું તે જ મારે કરવા યાગ્ય છે,’ એવા ભાવ ઊભા થાય છે. સુશીલ પત્ની પતિને કહે છે, મારે તમે જ શરણભૂત છે;' એ શુ' સમજીને કહે છે ? શુ` કેવળ સ્વાર્થીની માયાથી કહે છે કે તમારે જ મને નભાવવાની છે ?’ ના, સમજે છે કે, (૧) શ્રી અવતાર છે એટલે શીલની રક્ષામાં સહાયતા ને અંકુશની જરૂર છે; તેમજ (૨) માયારહિત પતિવ્રતા ધર્મ પતિસેવાથી હલકા અવતાર અટકાવવા છે; એટલે માત્રપતિનુ શરણ ધરીને પતિમાં સમર્પિ ત થવું છે, પતિની ઇચ્છા એ પેાતાની ઇચ્છા, પતિની રુચિ એ પાતાની રુચિ, પતિને રસ એ પેાતાને રસ, પતિને ગમતુ–અણગમતુ એ પોતાને ગમતુ