________________
નિયમ શા માટે ? 1
www
શત્રિ'ચર રાત્રિના ભમનારા; દા. ત. ડાંસ, મચ્છ૨ વગેરે. રાત્રિચરને દીવાના અજવાળા સાથે, કે વાદળ સાથે કાંઈ સબંધ નહિ. સૂર્ય ના અસ્ત થાય એટલે કુદરતી રીતે એ ફરવા નીકળી પડે. હવે જો રાત્રે ભાજન કરવા એસા, તા સભવ છે એવા સૂક્ષ્મ રાત્રિ’ચર જીવા તમારા ભોજન પર આવીને મેસે; એટલે એને ભેાજન સાથે હાઈયાં કરી જવાનું થાય. બ્રાહ્મણ-કન્યાએ જીવનભર રાત્રિભાજન ત્યાગને નિયમ લીધો. પછી પરણીને સાસરે જવાનું થયું, તે ત્યાં નિયમમાં અડગ રહેતાં, સામૂના કજિયાથી સસરા એને પિયેર કાઢી મૂકવા ચાલ્યા, એમાં વચમાં રાત પડી, રસ્તાના ગામમાં સ્નેહીને ત્યાં રાતવાસા રહ્યા. રાત્રેજજમાને દૂધપાક પૂરીની મેમાનગીરી કરી, એકલી આ કન્યા ન જમી, મીજા જમ્યા, પણ દૂધપાકમાં ઉપરના ચંદરવામાંના બફાઈ ગયેલ સપનું ઝેર પડેલું, તે જમીને બેભાન થઈ ગયા. બ્રાહ્મણુ કન્યા મચી ગઈ ને એણે વૈદ્યને ખેલાવી લાવી ઝેરની ઉલ્ટી કરાવી, બધાને બચાવી લીધા ! સસરા ટ્વિંગ થઈ ગયા, પાછી ઘરે લઈ ગયા, ને આખું ઘર જૈનધમી બની ગયું! ત્યાગના નિયમની અલિહારી છે. સમજી રાખા—
ભાગથી સંસાર છે, ત્યાગથી મેાક્ષ છે. આશ્રવથી સંસાર, સવરથી મેાક્ષ માટે કહ્યું, આશ્રયો મવહેતુ: સ્થાત્ સંવો મોક્ષજાળમ્’ ભાગ, ઉપભાગ, આરંભ, સમારંભ વગેરે આશ્રવ એ સંસારનાં કારણ; અને ત્યાગ પરિસહ, ચારિત્ર વગેરે સંવર એ મેાક્ષનાં કારણ છે. મેાક્ષ જોઇએ છે? તે ત્યાગમાં આવે.
પૂના તરધમી પણ આ સમજતા, તેથી જ્યારે ક્યારેય વૈરાગ્ય ઊછળી પડતા, ત્યારે ઠેઠ સંસાર–ત્યાગ કરી વાનપ્રસ્થ જીવન યા સન્યાસ જીવનમાં આવી જતા. એમનાં શાસ્ત્ર કહે છે
ચવ ત્રિનેત, તષ ત્રનેત્ ।
[ ૧૧૩
અર્થાત્ જે દિવસે વૈરાગ્ય થાય, તે જ દિવસે ઘર હમેશ માટે છેડીને ચાલ્યા જવું. દા. ત. તામિલ ગૃહસ્થે એ કરેલું. એક રાત્રિના મધ્યે જાગીને અને વિચાર આળ્યે, કે
• અરે ! ઉત્તમ માનવ જન્મ તા ભગવદ્ ભજન માટે જ છે. તે ભજન ... મૂકીને હું આ માહમાયાની સેવામાં વેડફી રહ્યો છું?
દઈ તામણિ તાપસ બની ગયેલા. તાપસ મનીને ખસ, બીજી સવારે કુર્દૂને બધું ભળાવી જગલમાં જઈ છઠ્ઠું છઠ્ઠના પારણે લૂખા ભાતનું પારણુ .......એ રીતે તપ તપવા લાગ્યા. અંતે સાધુનાં દર્શન પામ્યા, મરીને ઈશાન ઈંદ્ર થયા ! અત્યારે એજ ઈંદ્ર છે ઇશાન દેવલાકમાં.
ઇતર ધર્માંમાં પણ ત્યાગનેા મહિમા હતા, કેમકે આ અવસર્પિણી યુગમાં નવ કોડાકોડી સાગરોપમના ધર્મ –પ્રકાશ વિનાના કાળ પછી આદિનાથ
ભગવાને ત્યાગમય ધર્મોના પ્રકાશ રેલાવ્યે. એમાંથી બીજા ખીજાએએ ધમ પંથ ચલાવ્યા, એટલે એમાં ત્યાગ-ધના વારસા ઊતરે એ ત્યાગધર્મ, નિયમ કરીને પાળવાનુ ખતાવ્યું . સહજ છે. અહીં યાગબીજ તરીકે સેવાધમ, એ ‘દ્રષ્યાભિગ્રહ-પાલન’ શબ્દથી સૂચવ્યું. અહી
પ્રશ્ન થાય,
પ્ર૦-અભિગ્રહપાલન ન કહેતાં દ્રવ્યાભિગ્રહ– પાલન કેમ કહ્યું ?
ઉ॰-અભિગ્રહ યાને નિયમ બે જાતના હાય છે, (૧) દ્રવ્ય-અભિગ્રહ, અને (ર) ભાવઅભિગ્રહ. એમાં ભાવથી અભિગ્રહ જેણે ગ્રન્થિ ભેદ કર્યાં હાય, અનાદ્ધિની જીવને વળગેલી નિખિડ રાગદ્વેષની ગાંઠ જેણે ભેદી નાખી હાય, એને જ હાય. એ જે અભિગ્રહ-નિયમ કરે તે જ ભાવ–અભિગ્રહ કહેવાય. ગ્રંથિભેદ ન કર્યાં હાય એ જે અભિગ્રહ કરે તે દ્રવ્ય-અભિગ્રહ કહેવાય.
યેાગની પહેલી ચાર દૃષ્ટિ સુધી ગ્રન્થિભેદ થયા નથી હાતા. તેથી અહી પહેલી ચાગ