________________
બીજ-૨. આચાર્યાદિ-વૈયાવચ્ચ
ખીજ–૨. આચાર્યાદિ–વૈયાવચ્ચ
ખીજું ખીજ આચાર્યાદિમાં કુશળ ચિંતનાદિ
એક મુનિ જિનકલ્પ–ચારિત્ર સ્વીકારવાની તથા વૈયાવચ્ચની આરાધના છે. આ આચાર્યાદિત કાિ મતાવે છે. આચાય મહારાજ કહે છે, પહેલાં સલેખના કરો. ‘સલેખના’ એટલે એમાં તન-મનને ઘસીનાખવા પડે, કાયાની સુખશીલતા - અને મનની કાયરતા ફગાવી દેવી પડે, કહે, તન તેડી નાખવું પડે, ને મન મેાડી નાખવું પડે. કપરા માર્ગે ચાલતાં-મનને ‘નથી ફાવતુ’ ન રખાય. ગમે તેવા ભારે કષ્ટ પરીસહુ મનને વાવવા પડે. તેય સહેજ પણ ખેદ–અરુચિથી નહિ, કિન્તુ ખુશીથી વધાવી લેવા પડે. ત્યારે મન મેડી નાખ્યું કહેવાય,
એ ગુરુતત્ત્વ છે. એની જીવનમાં શી જરૂર છે ? તે કે પહેલાં જોઈ આવ્યા તેમ આચાર્યાદિ આપણને હિતની આરાધનામાં જોડવા અને અહિતકર વિરાધનાથી બચાવવા માટે છે, કેમકે આપણે આત્મહિતની યાને ધર્મની આરાધનામાં ભૂલકણા સ્વભાવવાળા છીએ, એટલે એ અટ ભૂલીએ! ત્યારે વિરાધનાની ખાખતમાં ચાર જાગ્રત છીએ, કશું' ભૂલનારા નહિ ! ધર્માંની વિરાધના થાય છે. ઇંદ્રિયાના પાપે. ઈંદ્રિયા એના વિષયામાં લીન બની ધર્મોની વિરાધના કરાવે છે, ને આપણે ઈષ્ટ ઈંદ્રિય–વિષયા પકડવામાં ક્યાંય ભૂલતા નથી. અરે ! વીતરાગનુ દન કરતા હાઈ એ પણ ખાજુમાં રૂપાળું રમકડુ આવ્યુ તા ઝટ એનું સુખ ને શરીર જોઈ લેવાય છે ! તે પણ મુખ ખરાખર યાદ રહી જાય, એમ જોઈ લેવાય છે! ત્યારે હજી કદાચ, ભગવાનનું મુખ એવું યાદ ન આવે! આ આપણી સ્થિતિ છે, ધર્માંમાં ભૂલકણા, ૪ માં ચોર !' માટે ગુરુતત્ત્વ અર્થાત્ આચાર્યાદિ આપણા માથે જોઈ એ.
ગુરુતત્ત્વનું કેમ આટલુ’-બધુ મહત્ત્વ
કારણ સ્પષ્ટ છે–
જીથમાં મેટામાં મેાટા અવગુણુ અહંકાર–આપમતિ અને સ્વેચ્છાચારના છે.
એને નાથવા– દબાવવા–ટાળવા મહાકઠિન છે. હજી ઘાર તપસ્યા કરવી સહેલી, પરીસહુઉપસર્ગ સહવા સહેલા, પણ અહંકારાદિ મૂકી દેવા બહુ મુશ્કેલ છે. જુઆ,
જિનકપ પહેલાં સલેખના એટલે ?
એમ કાયાને તપસ્યાથી કસે. (૧) ઉપવાસછૂટ્ટ-અઠ્ઠમ...વગેરે કયે જાય. (૨) પારણે વગઈ રસાના સક્ષેપ કરે, ત્યાગ ાખે. (૩) બીજા અભિગ્રહે ધારે. (૪) રોગમાં દવા ન લે. (૫) નિર્દોષ ભિક્ષા ન મળે તેા દિવસેાના દિવસે ઉપવાસ ખેંચે. ડાંસ-મચ્છર વગેરે પરીસહે સહે. એમ કરી કરી કાયાને કસે. રાતના પહેલાં મકાનમાં, પછી બહાર આંગણામાં, પછી ગામ મહાર, પછી રમશાનમાં, જલમાં...કાયાત્સંગ ધ્યાનમાં રહે. આટલી કષ્ટમય સાધનામાં પણ સૂત્ર-અ નુ ધીખતું પારાયણ દિવસ-રાત ચાલુ! આ ખધે મનની મક્કમતા એવી કેળવે, કે ક્યાંય મન ન બગડે. મનને કોઈ અતિ ખેદ-ક ટાળા, કે કોઈ ઉપદ્રવ આવે તે સહેજ કાયાને કસે. એ તન તેાડી નાખ્યું કહેવાય, પણ ક્રોધ, માન વગેરે કષાય ન થાય, એમ તન-મન ઘસી નાખ્યા એ સલેખના કરી કહેવાય.
મન કેવા મક્કમ કર્યાં હાય? ગમે તેવી બિમારીમાં પણ દવા નહિ! તમને એમ લાગશે કે દવા વિના તાવ મટે ?
પ્ર૦—તાવ આવી ગયા તા દવા વિના કેમ ચાલે ?
ઉશાસ્ત્ર કહે છે, નવા તાવ આવે ત્યારે