________________
મોક્ષમાં પ્રભુને કરુણા
ww
શુભચેાગમાં આલંબન ખની મુખ્ય ઉપકાર મુખ્ય કરુણા કરે છે, ત્યાં જો સમાધાનમાં હસી કઢાય કે હું હું હેં ! મેાક્ષ પામેલા ભગવાન કરુણા કરે ? કેવી મૂર્ખાઇ ભરી માન્યતા ?’તે। આ સમાધાન જૈન શાસ્ત્રાની અનભિજ્ઞતાનું સૂચક છે. જૈન શાસ્ત્રકારો જ્યારે સવે મેાક્ષ યાગમાં અરિહંત ભગવાનને અસાધારણ કાર કહે છે, તેા પછી એવા અરિહંત ભગવાનને ચેાગ-સાધનામાં ઉપકાર ન માનવેા, કરુણા ન માનવી, એ શુ શાસ્ત્રાનુસારી કથન છે ? કે શાસ્ત્રવિરુદ્ધ કથન ?
અલબત્ (૨) મેાક્ષમાં ભગવાનને ક્ષાયા શર્મિક કરુણા નથી, પરંતુ એમ તે ભગવાન તીર્થ સ્થાપે છે, માક્ષમાં આપે છે, ત્યારે પણ એમનામાં ક્ષાયેાપમિક કરુણા નથી, તે તેથી શું ભગવાને તી સ્થાપવાની ને મોક્ષમાર્ગ આપવાની કરુણા કરી એમ ન કહેવું ? કહેશે!,
પ્ર૦-પરંતુ કરુણા કરી એમ કહેવું એ તે
ઉપચારભાષ ને ?
ઉ૦તા ઉપચારભાષા કહીને શું તમારે જૈનેતર કાનજી મતમાં જવું છે ? એ જૈનેતર મત તા ભગવાનના ઉપકાર નથી માનતા, ભગવાનની કરુણા નથી માનતા. ત્યારે જૈન મત તે કહે છે,- ભગવાન માક્ષમાના માત્ર ઉપદેશક તરીકે જ નહિ, કિન્તુ મેાક્ષમા ના દાતા તરીકે ય ઉપકારી છે, તેમજ મોક્ષમાર્ગ સમ્યગ્દર્શનની આરાધના તરીકે જિનેાપાસનાના વિષય યાને આલંબન તરીકે પણ જિનેન્દ્રદેવ અનન્ય ઉષકારી છે. પછી ભલે મેાક્ષમાં બેઠેલાં ભગવાનનુ આલંબન કર્યુ, તે તે પણ ઉપકારી છે.
આ આલમન આપવાના ઉપકાર એ ભગવાનની કરુણા જ છે.
માટે જ ગણધર ભગવાન સ્તુતિ કરે છે,
[ ૬૧
:
6
અભયદયાણું ચક્ષુદયાળુ” · સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ.’અર્થાત્ સિદ્ધ થયેલા પ્રભુ મને સિદ્ધિ આપે.’શું સિદ્ધ થયેલા સિદ્ધિ આપે ? હા, જે ન આપતા હેાય તે આ વચન નિરર્થક ઠરે ! મોટા ગણધર મહારાજા નિરક વચન મેલે નહિ. સિદ્ધ બનેલા પણ વંદનાદ્વિ–સાધનાના વિષય બનીને સિદ્ધિ આપે જ છે, ત્યારે તેા અહીં સમથ શાસ્ત્રકાર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ જિનેાપાસનાને સર્વાંત્તમ ચાગબીજ કહી તેમાં ઉપાસના કરતાં એના વિષયભૂત જિનેન્દ્ર દેવની જ પ્રધાનતા મહત્તા કહે છે; એ અણુસમજવુ નથી કહેતા. કેમકે, એમ પ્રભુને લઈને જ આ ઉપાસના ઉત્તમ યાને શ્રેષ્ઠ ચેાગમીજ અને છે. તે પછી એમાં સર્વ પ્રધાન કહીને જિનેન્દ્ર દેવને કેટલા બધા મુખ્ય ઉપકાર માન્યા ! શાસ્ત્રકાર આ ઉપકારને કરુણા કહે છે. આમ સિદ્ધ ભગવાનની કરુણા જો શાસ્ત્રકારોને ષ્ટિ છે, માન્ય
છે, તે એ કરુણાની ઠેકડી ઉડાડવી એ કેવુ
ઘેાર પાપ ? ત્યારે જો જિનની ઉપાસનાને આપણા આત્માની ઉપકારક માનીએ છીએ, તેા શું જિન આપણા ઉપકારક નથી ? કહો કે, મુખ્ય ઉપકાર જિનનેા છે,
ઉપાસના જનની જ કરીએ છીએ, ઉપાસનાના વિષય જિનને જ બનાવીએ છીએ, તેા જ એ ઉપાસના ઉચ્ચ ફળદાયી અને છે, માટે જ જિનેન્દ્ર દેવાના પરમ ઉપકાર છે, પરમ કરુણા છે.
એટલે જિનેન્દ્રદેવ મહાવીર ભગવાન અત્યારે મેાક્ષમાં બિરાજમાન છે, છતાં એમની વિવિધ ઉપાસનામાં એ આલંબન આપવાની અનન્ય કરુણા કરી જ રહ્યા છે. એટલે જ સિદ્ધની કરુણાનો ઈન્કાર કરવો એ કૃતઘ્નતા છે,