Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनस्ये भग्नोऽपरहस्तीव स विपादं प्राप्य स्वनगरमागत्य एव चिन्तयति-अहं न केनापि पुरा पराजितोऽभवम् , अद्याऽनेन मल्लेन पराजितोऽस्मि, तारुण्योपचयादस्य मात्स्यिकमल्लस्य बलदिर्जाता, मम तु पार्धक्येन वळहानिः, अतोऽन्य स्त्रपक्षपातिन मल्ल करिप्यामि । इति विचिन्त्यान्य मल्लं गोपयन् 'सौराष्ट्रादिदेशे बहवो मल्लाः सन्ती'-ति श्रुत्वा तमभिवजन् भृगुकच्छसमीपे हरणीग्रामसीमनि कर्पासवप नोद्यतमेक कर्पक पश्यति-एकेन हस्तेन, द्रुत द्रुत हल वाहयन्त द्वितीयेन तृणलीकर दिया। जिस तरह कोई एक हाथी दूसरे हाथी से पराजित रोकर चिन्ताग्रस्त बन जाता है उसी तरह अनमल्ल भी चिन्ताग्रस्त बन गया और घर पर आकर विचारने लगा-मैं आजतक किसी से परा. जित नहीं हुआ-देखो तो सही आज इस मात्स्यिक मल्लने मुझे कुस्ती मे पछाड़ दिया । ठीक है यह जवान है अतः इसके बल की वृद्धि हो रही है और मै अव वुड्ढा हो रहा ह अतः मुझ में बल की हानि होती जा रही है, इसलिये मुझे अपना पक्षपाती कोई दूसरा पहिलवान तयार करना चाहिये । इस प्रकार विचार कर अनमल्ल दूसरे मल्ल की खोज में निकला । वह " सौराष्ट्र आदि देशों में अनेक मल्ल हैं" इस यात को सुनकर सौराष्ट्र देश की ओर चल दिया । बीच में गुजरात आया उसने भृगुफच्छ-भरुच गाम के समीप में हरिणीग्राम की सीमा में कपास को धोने मे उद्यत एक किसान को देखा। किसान उस समय एक हाथ से जल्दी जल्दी हल चलाता जाता था और दूसरे हाथ से ને હરાવી દીધું. જેવી રીતે કેઈ એક ગજરાજ બીજા હાથીથી પરાજીત બનતા ચિંતાગ્રસ્ત બની જાય છે તેવી રીતે અટ્ટનમલ પણ ચિંતાગ્રસ્ત બની ગયું અને ઘેર આવીને વિચારવા લાગ્યું કે, આજ સુધી કોઈએ મને પરાજીત કર્યો નથી જ્યારે આજકાલના આ માસ્પિકમલે મને કુસ્તામાં પછાડી દીધો ઠીક છે, પણ એ જુવાન છે, એને કારણે એના બળની વૃદ્ધિ થઈ રહી છે. હું તે હવે દિવસે દિવસે બુદ્ધો થઈ રહ્યો છુ માટે મારામા બળની ઉણપ આવતી જાય છે આથી મારે મારા પક્ષને કોઈ બીજે પહેલવાન તયાર કરવો જોઈએ આ પ્રકારનો વિચાર કરી અટ્ટનમલ્લ બીજા બળવાન મલની શોધમાં નીકળ્યો તે
સૌરાષ્ટ્ર આદિ દેશમાં અનેક મત છે” આ વાત સાંભળીને સૌરાષ્ટ્ર દેશની તરફ ચાલી નીકળ્યો વચમાં ગુજરાત દેશ આવ્યો ત્યા ભરૂચ ગામની પાસે હરિ ગામની સીમમાં આવ્યું ત્યા એક ખેડૂતને ખેતી કરતા જે ખેડૂત તે સમયે એક હાથથી જલદી જલદી હળ ચલાવતું હતું અને બીજા હાથથી