________________
ત્રીજાથી આઠમા સુધીમાં આવતી કથા મુખ્યતાએ મનુષ્યભવ સાથે સંકળાએલી છે. એટલે આપણે આ સ્થાને મનુષ્ય સંબંધી કથા કહી શકીએ એમ છીએ.
ચાર વિભાગીય કથામાંથી આ ગ્રંથને ધર્મકથા ગ્રંથ ગણું શકાય. કથાને ઉદ્દેશ આધ્યાત્મિક છે. પ્રથમ પ્રસ્તાવથી જ વેરાગ્ય સભર વાતથી ઉત્થાન કરવા દ્વારા સંગ નિર્વેદ ઉત્પન્ન કરી આત્મામાં ભવભીરતાને અને સંસારનૈશ્યને ભાવ પ્રજ્વલિત કરે છે.
આ કથાગ્રંથને સંવેગજનક કહી શકાય, નિર્વેદ પ્રદાયક માની શકાય, તરવબેધક ગણું શકાય. પ્રથમ પ્રસ્તાવથી સિહહરત લેખનકાર શ્રી સિહર્ષિ ગણિએ ઉઠાવ એ સુંદર આપે છે કે સમજુના હયા હચમચી જાય. એને પિતાના જીવનના સારા-નરસા પાસા તપાસવાનું મન થઈ આવે. કોધાદિ કષા, હિંસાદિ પાપથી થએલ આપદાઓ, સહેલી દુર્દશાઓને હુબહુ ચિતાર નયનેની સામે તરવરતા જણ્ય
આ ગ્રંથને ધીરે ધીરે વાંચતા મનનપૂર્વક જેમ જેમ આગળ વધીએ, તે એને અપૂર્વ જાણકારી મળતી જાય. સંવેગ અને નિવેદન ભાવમાં ભરતી આવે. આત્માની અવનતિ અને ઉન્નતિના કારણ જાણવા મળે. આપણે પણ “ક્યાં અને શા માટે ભૂલ્યા હતા એને ખ્યાલ એ વખતે આપણું નયનો અજ્ઞાનના આવરણોથી અવારિત હશે તેથી નહિ આવ્યો હોય. પણ આજે આ કથાગ્રંથના વાચનથી જાણું શકીશું કે ક્યાં અને શા માટે ભૂલ્યા હતા. એ રીતે આત્મવીણાના તાર ઝણઝણું ઉઠે છે.
ગ્રંથકર્તાએ ચેથા પ્રસ્તાવમાં તો કમાલ કરી નાંખી છે. એમણે કમ સાહિત્યના સંપૂર્ણ સારાંશને કથાપાત્રામાં જે શૈલીએ મહયાં છે,