________________
ને શીયાળા .
પ્રસ્તા વ ના !
શાસ્ત્રીય પરિભાષામાં કથાઓની ત્રણ વિભાગમાં વહેચણે છે. (૧) દેવ વિષયક, (૨) દેવ–મનુષ્ય વિષયક, (૩) મનુષ્ય વિષયક
માત્ર દવેની વાત હોય તે દેવવિષયક. માત્ર મનુષ્યની વાત હોય તે મનુષ્ય વિષયક અને દેવ-મનુષ્યની સંયુક્ત વાતો હોય તે દેવ-મનુષ્ય વિષયક કહેવાય છે.
જો કે પ્રાણીકથાઓ આવે છે. પરંતુ એ અલ્પસંખ્યક હેવાના કારણે અને અતિરૂચિકર ન હોવાના કારણે ગણનામાં ગણું નથી. પંચતંત્ર કે હિતાપદેશ જેવા સંસ્કૃત હળવા સાહિત્યમાં તેમજ અન્ય ભાષામાં લખાએલા ગ્રંથમાં પ્રાણુકથાઓ આવે છે. પણ એ લગભગ કાલ્પનિક હોય છે. બાળકને બોધ આપવા પૂરતું એ કથાનું લક્ષ હોય છે.
* તા ૨ “તિવિરું વહાવશુ” રિ ચિપવામો. तं जहादिवं, हिव्यमाणुसं माणुसं . च ।
(સમરાઈવા }