________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૫, ૬
ભાષ્ય :
आ आकाशाद् धर्मादीन्येकद्रव्याण्येव भवन्ति, पुद्गलजीवास्त्वनेकद्रव्याणीति । ५/५ ।।
ભાષ્યાર્થ ઃ
.....
आ • દ્રવ્યાળીતિ ।। આકાશ સુધી ધર્માદિ એક દ્રવ્ય જ છે. પુદ્ગલ અને જીવો વળી અનેક દ્રવ્યો છે.
‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ।।૫/૫।
ભાવાર્થ:
પૂર્વમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયરૂપ અજીવદ્રવ્યો તથા જીવદ્રવ્ય એમ પાંચ દ્રવ્ય કહ્યાં, તેમાંથી આકાશ સુધીનાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ત્રણે દ્રવ્યો સંખ્યાથી એક એક દ્રવ્ય જ છે, પરંતુ ધર્માસ્તિકાયાદિ કોઈ દ્રવ્ય બે કે તેથી વધુની સંખ્યાવાળું નથી. વળી પુદ્ગલ અને જીવો પ્રત્યેક સંખ્યાથી અનેક દ્રવ્યો છે. આથી પુદ્ગલો પણ અનંતા છે અને જીવો પણ અનંતા છે અર્થાત્ અપરિમિત સંખ્યાવાળા છે. પ/પા
અવતરણિકા :
આકાશ સુધી ત્રણ એક દ્રવ્યો છે એમ પૂર્વમાં કહ્યું તે ત્રણ દ્રવ્યોની અન્ય વિશેષતા બતાવે છે સૂત્રઃ
નિયિાનિ ચ ।।/દ્દા
સૂત્રાર્થ
અને નિષ્ક્રિય છે=આકાશાદિ ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે. I૫/૬ા
:
-
ભાષ્ય :
आ आकाशादेव धर्मादीनि निष्क्रियाणि भवन्ति, पुद्गलजीवास्तु क्रियावन्तः । क्रियेति गति
મંદ ।
ભાષ્યાર્થ :
3TT .....
માંદુ ।। આકાશ સુધી જ ધર્માદિ ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે. વળી પુદ્ગલ અને જીવો ક્રિયાવાળા છે. ક્રિયા એટલે ગતિકર્મ=સ્થાનાંતર પ્રાપ્તિની ગતિની ક્રિયા. ।
ભાવાર્થ:
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણ દ્રવ્યો દેશાંતરની પ્રાપ્તિરૂપ સર્વથા ક્રિયા