Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 224
________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૨૬, ૨૭ ૨૦૭ કારણે સ્વયં ક્ષેત્રથી બહાર જતો નથી અને આત્મવંચના કરીને બહારનાં કૃત્યો કરવાના પરિણામવાળો થાય છે. તેથી અતિચારની પ્રાપ્તિ છે. ll૭/રા અવતરણિકા : હવે ક્રમપ્રાપ્ત અનર્થદંડવિરમણવ્રતના અતિચાર બતાવે છે – સૂત્ર: कन्दर्पकौत्कुच्यमौखर्यासमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानि ।।७/२७।। સૂત્રાર્થ - કંદર્પ, કોકુચ્ય, મૌખર્ય, અસમીક્ષ્યાધિકરણ અને ઉપભોગનું અધિકપણું એ અનર્થદંડના અતિચાર છે. ll૭/૨૭ળા ભાષ્ય :। कन्दर्पः कौत्कुच्यं मौखर्यमसमीक्ष्याधिकरणमुपभोगाधिकत्वमित्येते पञ्चानर्थदण्डविरतेरतिचारा भवन्ति, तत्र कन्दर्पो नाम रागसंयुक्तोऽसभ्यो वाक्प्रयोगो हास्यं च । कौत्कुच्यं नाम एतदेवोभयं दुष्टकायप्रचारसंयुक्तम् । मौखर्यमसम्बद्धबहुप्रलापित्वम् । असमीक्ष्याधिकरणं लोकप्रतीतम् । उपभोगाधिकत्वं चेति ।।७/२७।। ભાષ્યાર્થ: ન . રેતિ / કંદર્પ, કૌસ્તુચ્ય, મૌખર્ય, અસમીક્ષ્યાધિકરણ (અ) ઉપભોગનું અધિકપણું એ પાંચ અનર્થદંડ વિરતિ વ્રતના અતિચાર છે. ત્યાં અનર્થદંડના પાંચ અતિચારમાં, કંદર્પ એટલે રાગસહિત અસભ્ય વાફપ્રયોગ અને હાસ્ય. કૌત્કચ્ય એટલે આ જ બન્નરાગસહિત અસભ્ય વાફપ્રયોગ અને હાસ્ય આ બ, દુષ્ટકાયમચારસંયુક્ત. મૌખર્ય એટલે અસંબદ્ધબહુમલાપીપણું. અસમીક્ષ્યાધિકરણ લોકપ્રતીત છે અને ઉપભોગનું અધિકપણું લોકપ્રતીત છે. તિ' શબ્દની ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૭/૨૭યા. ભાવાર્થ:અનર્થદંડવિરમણવ્રતના અતિચારો - શ્રાવકે સાધુની જેમ સર્વથા નિર્મમ થવા માટે સમર્થ નથી, તેથી દેહજન્ય શાતા અર્થે ભોગ-ઉપભોગની પ્રવૃત્તિ કરે છે; તોપણ ભોગ-ઉપભોગના પ્રયોજન સિવાય નિરર્થક કર્મબંધની પ્રાપ્તિ ન થાય તેની વિરતિ અર્થે અનર્થદંડવિરમણવ્રત ગ્રહણ કરે છે.

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248