________________
૧૭૨
ભાષ્યાર્થ :स्त्रीपुंसयोः
||૭/૧૧||
ભાવાર્થ:
(૪) મૈથુન
વેદના ઉદયથી સ્ત્રી અને પુરુષનો સંબંધનો પરિણામ તે મિથુનભાવ છે અથવા સંબંધની ક્રિયા તે મૈથુન છે.
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૧, ૧૨
તવસ્ત્રહ્મ ।। સ્ત્રી-પુરુષનો મિથુનભાવ અથવા મિથુનકર્મ મૈથુન છે, તે અબ્રહ્મ છે.
:
આનાથી એ પ્રાપ્ત થાય કે સાક્ષાત્ સ્ત્રી-પુરુષનો સંબંધ ન થયો હોય પરંતુ અંતરંગ રીતે વેદના ઉદયનો પરિણામ વર્તતો હોવાથી સ્ત્રી આદિને જોઈને કે તેના શબ્દાદિનું શ્રવણાદિ કરીને કોઈક રાગ ભાવ ઉત્પન્ન થાય તો તે મૈથુનભાવ છે. જ્યાં સુધી વેદનો ઉદય છે ત્યાં સુધી અપ્રમાદભાવથી વેદના ઉદયરૂપ નોકષાયના સંવરને અનુકૂળ દઢ વ્યાપાર ન પ્રવર્તતો હોય તો તે તે નિમિત્તોને પામીને સૂક્ષ્મ પણ મૈથુનભાવ થવાનો સંભવ રહે છે.
વળી સાક્ષાત્ મૈથુનની ક્રિયા એ પણ મૈથુન છે. મૈથુન અબ્રહ્મ છે અર્થાત્ આત્માનું કુત્સિત સ્વરૂપ છે. તેથી બ્રહ્મચર્યરૂપ મહાવ્રતના પાલનના અર્થ સાધુએ સદા અપ્રમાદભાવપૂર્વક મોહથી અનાકુળ ભાવમાં ઉદ્યમ ક૨વો જોઈએ, જેથી કોઈ બાહ્ય નિમિતને પામીને વેદમોહનીયના ઉદયકૃત લેશ પણ વિકારની પ્રાપ્તિ થાય નહીં. Il૭/૧૧l
ભાષ્યઃ
સૂત્રાર્થ -
अत्राह
ભાષ્યાર્થ :
અહીં=મૈથુનનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, પ્રશ્ન કરે છે
આપે છે
સૂત્રઃ
ભાષ્યઃ
अथ परिग्रहः क इति ? । अत्रोच्यते
મૂર્છા પરિગ્રહઃ ।।૭/૧૨।।
મૂર્છા પરિગ્રહ છે. II૭/૧૨।।
-
હવે પરિગ્રહ શું છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર
चेतनावत्स्वचेतनेषु बाह्याभ्यन्तरेषु द्रव्येषु मूर्च्छा परिग्रहः, इच्छा ગથ્થુ મૂર્ચ્છત્યનર્થાન્તરમ્ ।।૭/૧૨।।
प्रार्थना कामोऽभिलाषः काङ्क्षा