________________
૩૬
પુદ્ગલો છે. સ્પર્શ પોતે પુદ્ગલ નથી પરંતુ સ્પર્શ પરિણામવાળા પુદ્ગલો છે.
અહીં પ્રશ્ન થાય કે સૂત્ર-૨૩માં સ્પર્શોદિવાળા પુદ્ગલો છે તેમ કહ્યું અને સૂત્ર-૨૪માં શબ્દાદિવાળા પુદ્ગલો છે તેમ કહ્યું તે બંને સૂત્રો એક ન કરતાં પૃથક્ સૂત્ર કેમ કર્યું ? તેનો ઉત્તર આપતાં ભાષ્યકારશ્રી કહે છે -
―
સ્પર્ધાદિ પરિણામો પરમાણુમાં અને સ્કંધમાં પરિણામથી થનારા છે અને શબ્દાદિ ભાવો ૫૨માણુમાં થનારા નથી પરંતુ સ્કંધમાં જ થાય છે. વળી તે શબ્દાદિ ભાવો અનેક નિમિત્તોથી થાય છે એ બતાવવા માટે બે સૂત્રોને પૃથક્ કર્યાં છે. તેથી એ ફલિત થાય કે સૂત્ર-૨૩માં બતાવેલા સ્પર્શાદિ ભાવો પરમાણુથી માંડીને દરેક સ્કંધમાં થાય છે અને તે પરિણામથી થનારા છે, નિમિત્તથી થનારા નથી. શબ્દાદિ ભાવો સ્કંધમાં જ થાય છે અને પુરુષના પ્રયત્નાદિ ભિન્ન ભિન્ન પ્રકારનાં નિમિત્તોથી થાય છે. આ પ્રકારનો ભેદ બતાવવા માટે ગ્રંથકારશ્રીએ બે સૂત્રોને પૃથક્ કરેલ છે. I૫/૨૪॥
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૪, ૨૫
ભાષ્યઃ
त एते पुद्गलाः समासतो द्विविधा भवन्ति, तद्यथ
ભાષ્યાર્થ :
તે આ પુદ્ગલો સમાસથી બે પ્રકારના છે. તે આ પ્રમાણે
ભાવાર્થ:
પૂર્વમાં સ્પર્શોદિવાળા અને શબ્દાદિવાળા પુદ્ગલો છે તેમ બતાવ્યું તે પુદ્ગલો વિસ્તારથી વિચારીએ તો અનેક વર્ગણારૂપ હોવાથી અનેક ભેદવાળા છે, પરંતુ સંક્ષિપ્તથી વિચારીએ તો તેના બે ભેદો પ્રાપ્ત થાય છે. આ બે ભેદો સૂત્રમાં બતાવવા માટે ભાષ્યકારશ્રી ‘તદ્યા’થી કહે છે
સૂત્રઃ
ભાષ્યઃ
उक्तं च
-
-
અળવ: સ્વસ્થામ્ય /l
સૂત્રાર્થ -
અને અણુઓ અને સ્કંધો છે=પુદ્ગલો અણુઓરૂપે અને સ્કંધોરૂપે છે. II૫/૨૫
-
“कारणमेव तदन्त्यं, सूक्ष्मो नित्यश्च भवति परमाणुः ।
રસાન્ધવર્ગો, ક્રિસ્પર્શઃ ાનિાશ્વ ।।।।” (આર્યા) કૃતિ ।
તત્રાળવોડવન્દ્રા:, ન્યાસ્તુ વના વ્રુતિ ।।/૨।।