________________
૭૦
ભાષ્યઃ
अत्राह
अत्रोच्यते
સૂત્રઃ
ભાષ્યાર્થ :
અહીં=ગુણ પર્યાયવાળું દ્રવ્ય છે તેમ બતાવ્યા પછી કાલવિષયક અન્ય આચાર્યનો મત બતાવ્યો તેમાં, પ્રશ્ન કરે છે – “ગુણપર્યાયવાળું દ્રવ્ય છે” (અધ્યાય-૫, સૂત્ર-૩૭) એ પ્રમાણે તમારા વડે કહેવાયું ત્યાં=ગુણ-પર્યાયમાં કેવા સ્વરૂપવાળા ગુણો છે ? એ પ્રકારના પ્રશ્નમાં, કહે છે
-
દ્રવ્યાશ્રયા નિર્તુળા મુળ: ||૫/૪૦||
સૂત્રાર્થ
=
૩રું મવતા (૩૦ ૧, સૂ૦ રૂ૭) -
-
દ્રવ્યઆશ્રયવાળા નિર્ગુણ એવા ગુણો છે. ૧૫/૪૦ના
ભાષ્ય :
द्रव्यमेषामाश्रय इति द्रव्याश्रयाः, नैषां મુળા: સન્નીતિ નિર્મુળા: ૫/૪૦૫
ભાષ્યાર્થ :
द्रव्यमेषामाश्रय નિર્તુળ ।। દ્રવ્ય આશ્રય છે આમનો એ દ્રવ્યઆશ્રયવાળા છે. આમને ગુણો નથી એ નિર્ગુણ છે. ૫/૪૦ના
.....
-
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૪૦, ૪૧
‘મુળપર્યાયવત્ દ્રવ્ય‘મિતિ, તંત્ર જે મુળા કૃતિ ? ।
ભાવાર્થ:
ગુણો એ દ્રવ્યમાં વર્તતો પરિણામ છે, તેથી દ્રવ્ય ગુણોનું આશ્રયસ્થાન છે તોપણ તે ગુણો દ્રવ્યથી સર્વથા ભિન્ન નથી પરંતુ તે દ્રવ્યના તે તે પરિણામ સ્વરૂપે તે તે ગુણો રહ્યા છે. વળી જેમ દ્રવ્યમાં ગુણો રહે છે તેમ ગુણોમાં અન્ય ગુણો રહેતા નથી. તેથી ગુણો પોતે નિર્ગુણ છે. ||૫/૪૦ll
ભાષ્યઃ
अत्राह
इति ? | अत्रोच्यते
उक्तं भवता (सू० ३६)
-
-
-
'बन्धे समाधिकौ पारिणामिकौ' इति, तत्र कः परिणाम
ભાષ્યાર્થ :
અહીં=બંધનું વર્ણન શરૂ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધીના કથનમાં, પ્રશ્ન કરે છે
– તમારા વડે