________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-| અધ્યાય-૧ | સૂત્ર-૨૬
૧૩૩ આદિ તે તે કર્મબંધનાં કારણો છે તેમ કહ્યું તે આશ્રવવિશેષને આશ્રયીને છે. તેથી જ્ઞાનના પ્રદોષાદિ ભાવો વિશિષ્ટ પ્રકારના જ્ઞાનાવરણીયના બંધનાં કારણો છે. તે પ્રકારે અન્ય કર્મોમાં પણ તે તે આશ્રવો વિશેષ પ્રકારના તે તે કર્મબંધનાં કારણો છે, તેમ સમજવું. IIકારા
છઠ્ઠો અધ્યાય સમાપ્ત