________________
૭૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫7 સુત્ર-૪૨, ૪૩
ભાષ્યાર્થ:
તે=પરિણામ બે પ્રકારનો છે – સૂત્ર:
અનલિતિમાં શાક/૪રા સૂત્રાર્થઃપરિણામ અનાદિમાન અને આદિમાન (એમ બે પ્રકારનો) છે. પ/૪
ભાષ્ય :
तत्रानादिररूपिषु धर्माधर्माकाशजीवेष्विति ।।५/४२।। ભાષ્યાર્થ:
તત્ર .... નીવેશ્વિતિ ત્યાં=બે પ્રકારના પરિણામમાં, અરૂપી એવા ધર્મ-અધર્મ-આકાશ અને જીવમાં અનાદિ પરિણામ છે.
‘ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૪રા ભાવાર્થ :
અરૂપી એવા ધર્માસ્તિકાયનો સ્થિર એવા જીવન અને પુદ્ગલને ગતિમાં સહાયક કરવાનો પરિણામ - અનાદિનો છે. અરૂપી એવા અધર્માસ્તિકાયનો ગતિમાન એવા જીવન અને પુદ્ગલને સ્થિર કરવાનો પરિણામ અનાદિનો છે. અરૂપી એવા આકાશાસ્તિકાયનો સર્વ પદાર્થોને અવગાહના આપવાનો સ્વભાવ અનાદિનો છે. જીવનો જ્ઞાનમય અને ખમય સ્વભાવ અનાદિનો છે. જીવનો આ સ્વભાવ શુદ્ધ એવા અરૂપી જીવને આશ્રયીને છે. તેથી સંસારીઅવસ્થામાં પણ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ આત્માનું આવું શુદ્ધ સ્વરૂપ જીવમાં અનાદિકાળથી છે અને શાશ્વત રહેનાર છે. પ/૪શા
સૂત્ર:
રૂપિષ્યાતિમાન્ પાક/૪રૂાા સૂત્રાર્થ :રૂપીમાં=રૂપી એવા પુદગલોમાં, આદિમાન પરિણામ છે. IN/૪all
ભાષ્ય :
रूपिषु तु द्रव्येषु आदिमान् परिणामोऽनेकविधः स्पर्शपरिणामादिरिति ।।५/४३।।