________________
૧૧૭
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧| સૂત્ર-૧૮, ૧૯ સૂત્રાર્થ :
અા આરંભ, પરિગ્રહપણું, સ્વભાવમાર્દવ સ્વાભાવિક મૃદુતા, અને સ્વભાવઆર્જવ રવાભાવિક ઋજુતા, મનુષ્યઆયુષ્યનો આશ્રવ છે. lls/૧૮ ભાગ -
अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्यायुष आस्रवो भवति ।।६/१८ ।। ભાષ્યાર્થ:
અત્યાર.......... મતિ | અલ્પઆરંભ, અલ્પપરિગ્રહપણું, સ્વભાવમાર્દવ=સ્વાભાવિક મૃદુતા, અને સ્વભાવઆર્જવ=સ્વાભાવિક ઋજુતા, મનુષ્યઆયુષ્યનો આશ્રવ છે. lig/૧૮ ભાવાર્થ :
જે જીવોને આરંભ પાપસ્વરૂપ છે, પરિગ્રહ પાપસ્વરૂપ છે તેવી બુદ્ધિને કારણે અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ રાખવાનો પરિણામ છે, તેથી બાહ્યથી સમૃદ્ધિવાળા હોય તોપણ સ્વભૂમિકા અનુસાર પરિગ્રહની મર્યાદા કરનારા હોય છે અને સ્વભૂમિકા અનુસાર અતિ આરંભવાળી પ્રવૃત્તિનું વર્જન કરનારા હોય છે. તેઓનો તે પરિણામ મનુષ્યઆયુષ્યનો આશ્રવ છે.
વળી જેઓનો સ્વભાવ જ ગુણવાન પ્રત્યે નમ્રતાના પરિણામવાળો છે, અર્થાત્ સ્વાભાવિક રીતે જ માદવ છે, તે માદવસ્વભાવ મનુષ્યઆયુષ્યનું કારણ છે. વળી કેટલાક જીવો સ્વાભાવિક રીતે સરળ સ્વભાવના હોય છે. આ સરળ સ્વભાવ પણ મનુષ્યઆયુષ્યનો આશ્રવ છે. II/૧૮ સૂત્ર :
નિઃશનવ્રતવં ચ સર્વેક્ષા ૬/૨૧iા સૂત્રાર્થ -
અને નિઃશીલપણું અને નિર્વતપણું સર્વ આયુષ્યનું પૂર્વમાં વર્ણન કરાયેલા નરક-તિર્યંચમનુષ્ય-ગણે આયુષ્યનું, કારણ છે. lls/૧૯ll ભાષ્ય :
निःशीलव्रतत्वं च सर्वेषां नारकतैर्यग्योनमानुषाणामायुषामास्रवो भवति, यथोक्तानि च T૬/૨૧
ભાષ્યાર્થ:નિશીનરંતર્વ ..... અથોન ર | નિઃશીલપણું અને વિદ્રતપણું તારક-તિર્યંચ-મનુષ્યરૂપ સર્વ