________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૪
૬૧
ભાષ્ય :
अत्राह – उक्तं भवता - जघन्यगुणवर्जानां स्निग्धानां रूक्षेण रूक्षाणां च स्निग्धेन सह बन्धो भवतीति, अथ तुल्यगुणयोः किमत्यन्तप्रतिषेध इति ?, अत्रोच्यते - न जघन्यगुणानामित्यधिकृत्येदमुच्यते - ભાષ્યાર્થ:
અહીં=પૂર્વસૂત્રમાં કહ્યું કે જઘવ્યગુણવાળા યુગલોનો બંધ થતો નથી એમાં, પ્રશ્ન કરે છે – જઘચગુણ રહિત એવા સ્નિગ્ધપુદ્ગલોનો રૂક્ષની સાથે અને રૂક્ષપુગલોનો સ્નિગ્ધતી સાથે બંધ થાય છે એ પ્રમાણે તમારા વડે કહેવાયું. હવે તુલ્યગુણવાળામાં શું અત્યંત પ્રતિષેધ છે ?=તુલ્યગુણવાળા સ્કંધોમાં પરસ્પર સ્કંધ થવાનો અત્યંત પ્રતિષેધ છે કે તેમાં વિકલ્પ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – “ર નવચંપુના એ પ્રકારના સૂત્રને આશ્રયીને આ કહેવાય છે – ભાવાર્થ :
જઘન્યગુણવાળા પુદ્ગલોનો પરસ્પર બંધ નથી તેમ કહેવાથી એ પ્રાપ્ત થયું કે એક ગુણ સ્નિગ્ધ પરમાણુ હોય કે સ્કંધ હોય તેનો એક ગુણ સ્નિગ્ધ એવા અન્ય પરમાણુ કે અંધ સાથે બંધ થતો નથી તેમ જ એક ગુણ રૂક્ષ પરમાણુ હોય કે સ્કંધ હોય તેની સાથે બંધ થતો નથી. તેથી પ્રશ્ન થાય કે જેમ જઘન્યગુણવાળા સ્કંધો તુલ્ય ગુણવાળા છે તેથી તેઓનો પરસ્પર બંધ થતો નથી. તેમ જઘન્યગુણ સિવાયના બે ગુણ, ત્રણ ગુણ આદિ તુલ્યગુણવાળા પુદ્ગલોના બંધનો અત્યંત પ્રતિષેધ છે કે અન્ય વિકલ્પ છે ? તેના ઉત્તર સમયે નવું સૂત્ર કરતી વખતે “ના મુખાનામ્” તે સૂત્રને સામે રાખીને કહે છે અર્થાત્ જેમ જઘન્યગુણવાળા પુગલોનો પરસ્પર સામ્યભાવ હોવાથી બંધ થતો નથી તેમ અન્યનો પણ ક્યા સ્થાને બંધ થતો નથી ? તે સ્પષ્ટ કરે છે –
સૂત્ર -
TUાસાખ્ય સશાનામ્ પાહ/રૂા સૂત્રાર્થ :
ગુણ સામ્યમાં સદેશોનો સદેશ સ્નિગ્ધ રૂક્ષપુદ્ગલોનો, બંધ થતો નથી. પ/૩૪ll ભાષ્ય :
गुणसाम्ये सति सदृशानां बन्यो न भवति, तद् यथा - तुल्यगुणस्निग्धस्य तुल्यगुणस्निग्धेन, तुल्यगुणरूक्षस्य तुल्यगुणरूक्षेणेति ।।५/३४।। ભાષ્યાર્ચ - ગુજરાખ્યું ... સૂક્ષેતિ | ગુણસામ્ય હોતે છતે પુગલોમાં સ્નિગ્ધતા અને રૂક્ષતાના અંશોનું