________________
તવાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૫ | સૂત્ર-૩૭ ભાષ્ય :__ अत्राह - उक्तं भवता (अ० ५, सू० २) - 'द्रव्याणि जीवाश्चे ति, तत् किमुद्देशत एव द्रव्याणां प्रसिद्धिराहोस्विल्लक्षणतोऽपीति ? । अत्रोच्यते - लक्षणतोऽपि प्रसिद्धिः, तदुच्यते - ભાષ્યાર્થ:
અહીં અત્યાર સુધી દ્રવ્યનું વર્ણન કર્યું અને બંધ કઈ રીતે થાય છે? તે બતાવ્યું એ કથનમાં, પ્રશ્ન કરે છે – તમારા વડે “જીવો અને અજીવો દ્રવ્યો છે” એ પ્રમાણે અધ્યાય-૫, સૂત્ર-૨માં કહેવાયું અજીવાદિ ચાર અને જીવ એમ પાંચ દ્રવ્ય છે એ અધ્યાય-૫ સૂત્ર-રમાં કહેવાયું, તે કથન શું ઉદ્દેશથી પાંચ દ્રવ્યો છે એ પ્રકારના ઉદ્દેશમાત્રથી દ્રવ્યની પ્રસિદ્ધિ છે ? અથવા લક્ષણથી પણ દ્રવ્યની પ્રસિદ્ધિ છે? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – લક્ષણથી પણ પ્રસિદ્ધિ છે. તેને દ્રવ્યના લક્ષણને, કહેવાય છે – સૂત્રઃ
गुणपर्यायवद् द्रव्यम् ।।५/३७।। સૂત્રાર્થ :
ગુણ પર્યાયવાળું દ્રવ્ય છે. પ/૩૭માં ભાષ્ય :
गुणान् लक्षणतो वक्ष्यामः (सू० ४०), भावान्तरं संज्ञान्तरं च पर्यायः, तदुभयं यत्र विद्यते तद् द्रव्यम् । गुणपर्याया अस्य सन्त्यस्मिन् वा सन्तीति गुणपर्यायवत् ।।५/३७॥ ભાષ્યાર્થ :
ગુન્ ગુણવ ા ગુણોને લક્ષણથી આગળમાંસૂત્ર-૪૦માં, અમે કહીશું. ભાવાંતર અને સંજ્ઞાંતર પર્યાય છે. તે ઉભય ગુણ અને પર્યાય ઉભય, જેમાં વિદ્યમાન છે તે દ્રવ્ય છે. “TUJપર્યાયવદ્રવ્યમ્'નો સમાસ સ્પષ્ટ કરે છે -
ગુણપર્યાયો આને દ્રવ્યને, છે અથવા આમાં છે=દ્રવ્યમાં છે, એ દ્રવ્ય ગુણપર્યાયવાળું છે. i૫/૩ાા ભાવાર્થ :
દેખાતા બાહ્યપદાર્થને જોઈને તેને સતુરૂપે ઉપસ્થિત કરીએ ત્યારે તે પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે તે પ્રકારે ઉપસ્થિત થાય છે; કેમ કે સતું એવી વસ્તુનું તેવું સ્વરૂપ છે. તે રીતે ધર્માસ્તિકાયાદિ ચાર અજીવદ્રવ્ય કે જીવદ્રવ્યમાંથી કોઈપણ દ્રવ્યને ઉપસ્થિત કરવામાં આવે ત્યારે તે દ્રવ્યમાં ગુણ અને પર્યાય દેખાય છે=દ્રવ્ય