________________
૪૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૬, ૨૭, ૨૮ વળી આ જ સ્કંધો એક સમયમાં થતા સંઘાત-ભેદ ઉભય દ્વારા દ્વિપ્રદેશાદિ સ્કંધો થાય છે. દા. ત. અનંત પરમાણુનો એક સ્કંધ હોય તે સ્કંધમાંથી કેટલાક પ્રદેશો એકબીજાથી છૂટા પડે અને અન્ય બાજુથી અન્ય પરમાણુનો કે અન્ય કચણુકાદિ સ્કંધોનો સંયોગ થાય ત્યારે સંઘાત-ભેદ ઉભય દ્વારા નવા સ્કંધો ઉત્પન્ન થાય છે. તે રીતે અનેક સ્કંધોમાંથી કોઈક પ્રદેશો છૂટા પડે અને તે છૂટા પડેલા પ્રદેશો કોઈક રીતે નવા સ્કંધરૂપે થાય તે નવો સ્કંધ પણ ભેદ-સંઘાતથી ઉત્પન્ન થાય છે. પ/રકા ભાષ્ય :
ત્રાદિ – અથ પરમાણુ થયુતંતે તિ ? | ત્રોચ્યતે – ભાષ્યાર્થ:
મત્રાદ.... સરોવ્ય – અહીં સ્કંધની ઉત્પત્તિ બતાવી એમાં, પ્રશ્ન કરે છે – પરમાણુ કેવી રીતે ઉત્પન્ન થાય છે? અહીં એ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે – સૂત્ર:
મેવાળુ: સાહ/રા સૂત્રાર્થ :
ભેદથી અણુ ઉત્પન્ન થાય છે. પિ/૨ી. ભાષ્ય :
भेदादेव परमाणुरुत्पद्यते, न सङ्घातादिति ।।५/२७।। ભાષ્યાર્થ - મેલાવ .. શ્યતાનિ || ભેદથી જ પરમાણુ ઉત્પન્ન થાય છે. સંઘાતથી ઉત્પન્ન થતો નથી.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પિ/રશા સૂત્ર :
भेदसङ्घाताभ्यां चाक्षुषाः ।।५/२८।। સૂત્રાર્થ :
ભેદ અને સંઘાત દ્વારા ચાક્ષુષ સ્કંધો ઉત્પન્ન થાય છે. પ/૨૮.
ભાષ્ય :
भेदसङ्घाताभ्यां चाक्षुषाः स्कन्धा उत्पद्यन्ते, अचाक्षुषास्तु यथोक्तात् सङ्घाताद् भेदात् सङ्घातમેલીતિ શાહ/૨૮ાા