________________
૧૪
તત્ત્વાર્થાધિગમસુત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૧૨, ૧૩, ૧૪ લોકાકાશરૂપ સ્થાનમાં અવગાહન કરીને રહેનારાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ દ્રવ્યો છે. આ દ્રવ્યો જે સ્થાનમાં છે તે સ્થાનમાં જીવ અને પુદ્ગલદ્રવ્ય પણ અવગાહન કરીને રહેલાં છે; આમ, છતાં જેમ લોકાકાશ વ્યાપી ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયદ્રવ્ય છે તેમ કોઈ પુદ્ગલના સ્કંધો કે કોઈ જીવદ્રવ્ય લોકાકાશમાં વ્યાપીને નથી પરંતુ તેના એક પ્રદેશમાં અથવા એક દેશમાં વ્યાપીને રહેલ છે. ફક્ત કેવલીસમુદ્ધાતકાળમાં કેવલીનો આત્મા લોકાકાશ વ્યાપી ક્ષણભર બને છે અને અચિત્તમહાત્કંધ જ્યારે કેવલીસમુદ્ધાતની જેમ સમુદ્દાત કરે છે ત્યારે તે ક્ષણભર લોકાકાશ વ્યાપી બને છે. તેથી સમુદ્યાત કાળમાં કેવલીનો આત્મા અને અચિત્તમહાત્કંધને છોડીને જીવ અને પુદ્ગલદ્રવ્ય લોકાકાશના એક દેશમાં અવગાહન કરીને રહેલાં છે. I/પ/૧રણા
સૂત્ર :
ઘર્મયો ને રાહ/રૂાા સૂત્રાર્થ :
ધર્મ-અધર્મનું કૃત્ન લોકમાં અવગાહન છે. પ/૧૩ ભાષ્ય :
धर्माधर्मयोः कृत्स्ने लोकाकाशेऽवगाहो भवतीति ।।५/१३।। ભાષાર્થ :ઘર્મલોઃ મવતિ ધર્મ અધર્મનો=ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય બે દ્રવ્યનો, કૃત લોકાકાશમાં અવગાહ છે=ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય સંપૂર્ણ લોકાકાશને વ્યાપીને રહેલાં છે.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પિ/૧ સૂત્રઃ
एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ।।५/१४ ।। સૂત્રાર્થ :
એક પ્રદેશાદિમાં પુદ્ગલોનું અવગાહ ભાજ્ય છે વિકલય છે. પ/૧૪ ભાષ્ય :
अप्रदेशसङ्ख्येयासङ्ख्येयानन्तप्रदेशानां पुद्गलानामेकादिष्वाकाशप्रदेशेषु भाज्योऽवगाहः । भाज्यो विभाज्यो विकल्प्य इत्यनर्थान्तरम् । तद्यथा - परमाणोरेकस्मिन्नेव प्रदेशे, व्यणुकस्यैकस्मिन् द्वयोश्च, त्र्यणुकस्यैकस्मिन् द्वयोस्त्रिषु च, एवं चतुरणुकादीनां सङ्ख्येयासङ्ख्येयप्रदेशस्यैकादिषु सङ्ख्येयेषु असङ्ख्येयेषु च, अनन्तप्रदेशस्य च ।।५/१४।।