________________
२४
શ્રીસુખમની
अंमुद्र जलु छाईआ पूरन साजु कराईआ सगल मनोरथ पूरे ।
जैजैकार भईआ जग अंतरि ला सगल विसू ।
पूरन पुरुख अचूत अविनाशी
जसु वेद पुराणी गाईआ ।
अपना बिरद रखिआ परमेसरि नानक नाम धिआईआ ||
(સ ંતાનું કામ કરવા ખુદ્દ આપ આવ્યા. આ સુંદર ભૂમિ ને સુંદર સરાવરમાં અમૃતલ રેડયું. અમૃતજલ રેડવુ તે કામ પૂર્ણ કરી અમારા સૌ મનેારથ પૂર્યાં, તેથી બધે જયજયકાર થઈ રહ્યો છે તે સૌ ચિ ંતા ટળી છે. વેદપુરાણુ જેનું ગુણગાન કરે છે એવા એ પૂર્ણપુરુષ અવિનાશી પ્રભુએ પાતાનુ બિરદ રાખ્યું. ગુરુ નાનક એ પ્રભુના નામનું માન ધરે છે. )
અને હરમ ંદિર પૂરું થયુ ત્યારે ગુરુએ પાતાની પ્રસન્નતાના ઉગારેા કાઢ્યા તેમાંથી આ ટૂંક છે :
हरि जपे हरिमंदरु साजिआ
सन्त भगत गुण गावहि राम । सिमर सिमर आमी प्रभु अपना
સò પાપ તનાહિ રામ ...
जन नानक प्रभु भए दइआला सरब कला बणिआई ॥
(હરિનું નામ જપતાં જપતાં આ હરિમ ંદિર સયુ છે. હે સંતે તે ભક્તો, તેના ગુણ ગાએ. એ આપણા સ્વામીનું મરણુ યે સૌ પાપે જશે, નાનકના પ્રભુની દયાથી સૌ રૂડાં વાનાં થયાં છે. )
...