Book Title: Sukhmani
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 374
________________ ૫૪ શ્રીમુખમની પદ ૪: શ્લોક ૧? મનને જાગૃત કરી, રામનું નામ અંતરમાં શધે – એટલે કે, અંતરમાં રામનું નામ કેમ સ્થિર થાય એની કુશળતા દાખવે, તે પંડિત -એ ભાવ છે. અથવા બધાં શાને સાર એવું જે રામનામ, તેને અંતરમાં શેધે, એ અર્થ સમજે. પદ ૫: લોક ૫ (પરમાત્માના નામ રૂપી) ધર્મ–માર્ગ કઈ પણ યુક્તિ કર્યો ન મળે, જેના નસીબમાં (પરમાત્માએ) લખ્યું હોય, તેને જ તે મળે. – એ અર્થ પણ થાય. પદ ૬: લોક ૩૪ પરવાનું એટલે માન્ય, સ્વીકાર્ય. - જેને અંદર પસવાને પરવાને મળ્યો છે તે. પદ ૭: શ્લોક ૨ઃ બીજી કડીને અર્થ એ પણ થાય – તેને સદા આનંદ જ રહે, કદી આનંદને વિગ – એટલે કે દુખશક તેને હેતાં નથી.” પરમાત્મા સાથે તેને કદી વિયોગ હેતે નથી – એવો અર્થ પણ કરાય છે. શ્લોક ૫ : ઈશ્વર જે પ્રવર્તાવે – જે કંઈ ગુજારે, તેમાં જ પિતાને સાધનામાર્ગ કે જીવનમાર્ગ જોઈ કાઢે; - એ. અર્થ સમજ. પદ ૮ લોકઃ સદા દયાળુ એવા પ્રભુને સ્મરીને નાનક ન્યાલ થઈ ગયે, – એવો અર્થ છે. અષ્ટપદી - ૧૦ પદ ૧: લેક ૫? કેટલા કોડે પ્રભુને નિત્ય-નૂતન નામે વડે ચિંતવે છે;- પ્રભુને ભકત દ્વારા નવાં નવાં નામ અપાયે જ જાય છે. પ્રભુના અનંત ગુણ છે; તેમાંથી જે ગુણ ભક્તને આકર્ષે તે અનુસાર ભક્ત તેને તેવા નવા નામે સંબોધે છે.

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384