________________
૨૫૬
- શ્રીસુખમની નથી. (કારણ કે,) તેના અંતરમાં જ્ઞાન-પ્રકાશ થઈ જાય છે, અને એ સ્થિતિ કદી નાશ પામતી નથી.”
અષ્ટપદી - ૧૨ પદ ૧: શ્લોક ૧: બીજી કડીને અર્થ આ પણ થઈ શકે –
તે (અભિમાની) કૂતરે નરકમાં પડે છે.” પદ પરલોક ૧: બીજી કડીને શબ્દાર્થ આમ સમજે – “માયા (ધનદોલત)ની પાછળ પડશે તૃપ્તિ કદી ન થાય.”
જૈ જૈ = પાછળ પડશે; પાછળ ઘૂમે. પદ ૬ લોક ૧ વિચાર કરવાનું એટલે કે સાધના માર્ગ શોધ
વાનું – એવો અર્થ પણ લેવાય છે. પદ ૭ઃ &લોક ૩: “એના વિના કશું થઈ શકે? કહે!” – એવો
અર્થ પણ લેવાય. અથવા તે કરે તે સિવાય બીજું કશું થઈ ન શકે – એવો અર્થ પણ લઈ શકાય. શ્લોક ૫: બધાં અથવા બધાંનાં મનમાં તે વચ્ચે છે -
એ ભાવ. પદ ૮ઃ લોક ૪ વાળીને અનાહત નાદ અર્થ લઈએ, તે બીજી
કડીને અર્થ આમ લેવું પડે – તે નાદ ઘટ ઘટમાં દરેક કાને સંભળાય છે, તથા રચાય છે.'
શ્લોક ૫ શ્લેક ૩ અને ૪ માં ભગવાનનાં રૂપ અને નામની પ્રશંસા કરી છે એટલે છેલ્લા ૫ મા) બ્લેક અર્થ આમ કરવો ઠીક લાગે છે –
“હે નાનક, એ પરમાત્માનું (નિર્મળ) નામ મનમાં પ્રીત લાવીને જપના પણ પવિત્ર થાય છે, પવિત્ર થાય થાય છે, પવિત્ર થાય છે; ખરે જ પુનિત થાય છે.”