________________
શ્રીજપજી [ગુરુ નાનકદેવ કૃત]
શીખ ધમ ના ગુરુ-ગ્રંથમાં ‘જજી'નું સ્થાન અદ્વિતીય ગણાય...ગ્રંથસાહેબમાં તે આદિમાં છે. એટલું જ નહિ, તેનું મૂળ ને સત્તાવાર રહસ્ય બતાવવામાં પણ ‘જપ’નું સ્થાન સર્વોત્તમ ને સ-પ્રથમ ગણાય છે. ગ્રંથસાહેબના સમ` સંપાદક શ્રીઅ નદેવે ગ્રંથની કરેલી અનુક્રમણિકામાં આ આદિ-વાણીને ‘જપુ નિસાનુ' કહી છે. એટલે કે, ‘જપછ’ કે જે આ ગ્રંથનું અથવા ગુરુ નાનકના ઘરનું નિશાન છે: તે આખા ગ્રંથની પ્રારૂપ છે. શીખશ્ર્ચમનાં મૂળતત્ત્વા આમાં આવી જાય એમ શ્રદ્ધાળુ શીખા સમજે છે. તેથી, એને તેએ ‘ગુરુમ’ત્ર’ પણ કહે છે, અને દરે. શીખ રાજ સવારે એને વિધિપૂર્વક પાઠ કરે છે...
66
...ગુરુ નાનકના દર્શનનેા સાર જો ‘જપ’ છે, અને એ વિષે શંકા કરવાને કારણ નથી, કાઈ કરતું પણ નથી, તા...એમાં ઉપદેશેલા ખર્મ કાઈ ખાસ કામ કે યુગ માટે જ નથી; એમાં બાષાયેલું સત્ય આજ પણ હિંદુ મુસલમાન -મનુષ્યમાત્ર સ્વીકારે તા તેમાં નોંધા નથી. .’’
—શ્રી મગનભાઈ દેસાઈ