Book Title: Sukhmani
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 375
________________ ૫૫ પદ ૨: લેક પર છેલ્લી કડીને એવો અર્થ પણ લેવાય કે, પિતાની સૃષ્ટિનું હાર્દ તેને સર્જનાર (પ્રભુ) જ જાણે.” પદ ૩ઃ લેક ૩ બીજી કડીને અર્થ આ પણ લે છે - કેટલા કરોડ દેશે, પૃથ્વીઓ અને (ગ્રહ) મંડળો છે.” પદ ૭: કલેક ૫: બીજી કડીને આવો અર્થ પણ લેવાય – હ નાનક, પ્રભુ પોતે જ સર્વસર્વા હેઈ, બધું જાણે.” અષ્ટપદી - ૧૧ પદ ૧: &લોક ૩: પહેલી કરીને આ અર્થ પણ થાય – હુકમથી સજે છે અને અધ્ધર ધારણ કરી રાખે છે.” લોક ૪: “હુકમથી જ માણસ પાસે તે સારાનરસાં કાર્યો કરાવે છે.” અથવાઃ “હુકમથી (સારા કર્મો કરનારા) સારા અને ખરાબ કર્મો કરનારા) ખરાબ એ (વ્યવહાર-) ભેદ અસ્તિત્વમાં આવે છે.” પદ ૨: શ્રલોક ૩: બીજી કડીને આવે અર્થ પણ થાય – પિતાના વિચાર મુજબ તે બધું પોતે જ કરે છે.” પદ ૩: લોક ૨ : “માણસના હાથમાં હોય તે બધું જ લઈ લે; પણ તે તે જે પ્રભુને ગમે તે જ કરી શકે છે.” – એ અર્થ સમજ. પદ પર લોક ૪ઃ પહેલી કરીને આ અર્થ પણ લે છે – કઈ વાર નિંદામાં પ્રવૃત્ત થાય છે, તે કઈ વાર પ્રશંસા કરવા લાગે છે.' પદ ૮:લોક ૧-૨ : આખાનો અર્થ આ પણ થાય – કદીક (ભાગ્યયોગે) તેને સંતપુરુષની સબત ગમતી થાયતે પછી એ (ભૂમિકા)માંથી તેને ફરી પાછા પડવાપણું

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384