________________
કરવાને). અગ્નિ જેમ બધી ગંદકીને બાળી નાખીને - પવિત્ર કરી નાખે, તેમ બ્રહ્મજ્ઞાની બધાના દેષ બાળી
નાખીને તેમને પવિત્ર કરી દે છે. ૫૮ ૪ શ્લોક ૪: બ્રહ્મજ્ઞાની વડે જે કાંઈ (કા) થાય તે સારું
(હિતકર) જ હોય. એવો પહેલી કડીને થઈ અર્થ શકે.
શ્લોક ૫૦ (બીજી કડી) સકળ સંસાર બ્રહ્મજ્ઞાનીને સ્તવે છે, – એ ભાવ સમજ. કંઈ પાઠફેર લઈ એવો અર્થ પણ કરાય કે, – “આખો સંસાર બ્રહ્મજ્ઞાનીને આધારે
જીવે છે.” પત ૮ઃ લોક ૨ ઃ બ્રહ્મજ્ઞાની છોને મુક્તિની યુક્તિ (માગ)
બતાવે છે, એ પહેલી કરીને સીધો અર્થ પદ્યાનુવાદમાં લીધેલ છે.
શ્લોક ૫૪ બ્રહ્મજ્ઞાનીની શોભા બ્રહ્મજ્ઞાનીની જ હેય. (તેને બીજા બીજા કોઈની શોભા સાથે સરખાવી શકાય તેમ નથી.) અથવા ઃ બ્રહ્મજ્ઞાનીને ઉપમા બ્રહ્મજ્ઞાનીની જ આપી શકાય, –એ ભાવ સમજો.
અષ્ટપદી – ૯
શ્લોકઃ “અપરસ એટલે પહેલા પદના પાંચમા સ્લેકમાં જણાવ્યું છે તેમ – ઈદ્રિના પાંચ વિષયથી અથવા કામ-ક્રોધ-લોભ-મદ–મોહ,-એ પાંચ દષોથી અસ્પષ્ટ રહેનાર - સંયમી. સામાન્ય રીતે, કેઈને પણ ન અડનાર અથવા ધાતુનો કદી સ્પર્શ કરનાર એવો સાધુ “પરસ' તરીકે ઓળખાય છે. ગુરુનાનક સાચે “અપરસ” કોણ કહેવાય
તે બતાવે છે. ૨૩