________________
અષ્ટપલી- ૨૪ -
૩૫
તેનાં દુઃખ, ગ, ભય, ભ્રમ બધું વિનાશ પામે, “સાધુ સંત તરીકે તેનું નામ થાય; અને તેનાં કર્મ પણ તેને અનુરૂપ) નિર્મળ જ બને. (૪)
તેનાં યશ-પ્રતિષ્ઠા સૌથી ઉચ્ચ બની રહે. નાનક કહે છે કે, આ ગુણ હોવાથી જ આ ભક્તિ-પનું નામ “સુખમની છે. (૫)
૧. “સુખની" નામની રચનાના આ ગુણ છે. એનો અર્થ પણ થાય. – સપાટ