________________
૫૦
સુખમની
- અષ્ટપદી - ૨ પદ ૧ઃ શ્લેક ૪ઃ પુનરન ને પ્રાયશ્ચિત્ત-પુરશ્ચરણ એ
અર્થ લઈ આખાને બીજો અર્થ આ પ્રમાણે કરાય – “અનેક પ્રાયશ્ચિત્ત કે પુરશ્ચરણ કરવાથી પણ ન કરી
શકાય એવાં કરોડે પાપ હરિનું નામ ધોઈ કાઢે છે.” પદ ૨ શ્લેક ૨૪ લાખ અને કરડે બંધન પડ્યાં હોય, તે
પણ હરિનું નામ જપતાં જ નિસ્તાર પમાય.” –એ અર્થ પણ થઈ શકે.
અથવા “લાખે અને કરેડ વડે પણ મન બંધાતું નથી –
વિરમતું નથી (વંધુ )' –એ અર્થ પણ લઈ શકાય. પદ ૩: શ્લોક ૪ : રુક શબ્દને સામાન્ય અર્થ ગર્દભાવ એવો
થાય છે. એટલે, (જીવ) અહંભાવથી મેલે બનેલું છે, એ મેલ કદી જોવાત નથી, પરંતુ હરિનું નામ કરોડો પાપ ધોઈ આપે,”—એ અર્થ આ કડીને થાય. અનુવાદમાં હુક એટલે જીવ-જંતરહૃદય એવો અર્થ લીધે છે.
અષ્ટપદી - ૪ પદ ૧: લોક ૩: સુ સુખ એમાં સૂપને સુખનું વિશેષણ ગણી –
શુદ્ધ-નિર્ભેળ સુખ એ અર્થ કર્યો છે, પરંતુ સૂપ એટલે સાન–સમજે એવો અર્થ લઈ શકાય. પછી આખા લકને આવા અર્થ વિકપે થઈ શકે –
બાલ્ય અવસ્થામાં તને ભાવતું દૂધ પૂરું પાડયું છે અને યુવાસ્થામાં ભોજન, (મનગમતાં) સુખ અને જ્ઞાનસમજ પૂરાં પાડયાં છે.” અથવા બાલ્ય અવસ્થામાં તને ભાવતું દૂધ તેમ જ (ક્રમાનુસાર) જુવાની અને તેમાં ગમતાં) ભોજન તથા (દુઃખના) મિશ્રણ વિનાનાં સુખ પૂરાં પાડ્યાં છે.'