________________
પ્રતિ
[નોંધ: પુસ્તક છપાતું હતું તે દરમિયાન અર્થ અને વિવરણમાં જે ઉમેરા તથા ફેરફારો કરવા જરૂરી લાગ્યા, તે અહી અષ્ટપદીના કમવાર નોંધ્યા છે. ]
અષ્ટપદી - ૧ પદ ૧ : લેક ૩ : (માણસોએ) વેદ, પુરાણ, સ્મૃતિ – સૌ શોધીને
(તપાસીને) પરમાત્મા (રામ)ના નામમય, અમૃતરૂપી અક્ષરવાળો એકાક્ષર મંત્ર ૩ તારવ્યો છે.” અથવા : “શુદ્ધ કે અમૃર્તમય અક્ષરવાળાં વેદ, પુરાણું અને
સ્મૃતિ એ શાસ્ત્રો પરમાત્માના એક નામમાંથી જ પેદા , થયેલાં છે,' એવો અર્થ પણ થઈ શકે.
શ્લોક ૪: “એ નામને એક કણ પણ જે જીવ (હૃદયમાં) વસાવે, તેને મહિમા ગ ગણાય નહિ તેવો બની રહે,
એ અર્થ પણ થઈ શકે. પદ ૨: રહાઉ : “આ “સુખમનીમાં સુખદાયી અમૃત એવું પ્રભુનું
નામ છે; સંતોના હૃદયને તે વિશ્રાંતિ રૂપ છે, – એ અર્થ - પણ થઈ શકે. પદ ૫: શ્લોક ૨ : પરવાન ને અર્થ માન્ય, સ્વીકાર્ય એવો પણ
થાય છે. એટલે આને બીજો અર્થ આ પ્રમાણે પણ થાય – પ્રભુને સ્મરે તે માણસ પ્રભુના દરબારમાં માન્ય સ્વી
કાર્ય બને છે...” પદ ૮: ગ્લૅક જ હરિના સ્મરણ વડે જ જગતમાં ભક્તો
પ્રગટાવ્યા છે (ભગત ઝટાપુ). – એવો અર્થ પણ થાય.
૩૯