________________
૧૫૬
શ્રીસુખમની
कई कोटि परदरब कउ हिरहि । कई कोटि परदूखना करहि ॥३॥ कई कोटि माइआ स्रम माहि । कई कोटि परदेस भ्रमाहि ||४|| जितु जितु लावहु तितु तितु लगना । नानक करतेकी जानै करता रचना ॥५॥ શબ્દા
[fપન = કૃપણ; કંજૂસ; પાછ. અમિન = ન ભીંજાયેલા. નિજોર = કારા; સૂફી; લુખ્ખા. મામા = માયા; ધનદોલત. મ = શ્રમ; મહેનત. ]
૧૦–૨
કેટલા કરોડ (લેાક) અભિમાની થયા છે; કેટલા કરોડ અધ અજ્ઞાની છે. (૧)
કેટલા કરોડ કઠોર કૃપણ થયા છે; કેટલા કરાડ (પ્રભુપ્રેમથી ) ન ભીંજાયેલા લુખ્ખા અંતરવાળા છે. (૨)
કેટલા કરાડ પરદ્રવ્ય પડાવી લે છે; કેટલા કરશડ પારકાને દુઃખ જ આપ્યા કરે છે. (૩)
કેટલા કરોડ માયા ભેગી કરવાના કામમાં ( મશગૂલ ) છે; કેટલા કરોડ તે અર્થે પરદેશ ભમ્યા કરે છે. (૪)
( જીવને ) જ્યાં જ્યાં ( પરમાત્મા ) લગાડે, ત્યાં ત્યાં તે લાગે છે; નાનક કહે છે કે, કર્તાનાં સરજેલાંને કર્તા જ જાણે. (૫) १० - ३
कई कोटि सिध जती जोगी ।
कई कोटि राजे रस भोगी ॥१॥