________________
શ્રીસુખમની
* ૧૨ – ૩
કરડે (પુણ્ય) કર્મ કરે, પણ મનમાં ગર્વ ધરે, તેને એ બધા શ્રમ મિથ્યા છે. (૧)
અનેક તપાસ્યાઓ કરીને પાછો અહંકાર કરે, તે વર્ગનરકમાં ફરી ફરી અવતર્યા કરે. (૨)
- અનેક સાધનાઓ કરે, છતાં તેનું હૃદય જે ન , તે હરિને દરબારે તે કેમ કરીને પહોંચે? (૩) * પિતાને જે ભલે કહેવરાવવા જાય, તેની તે સરસી પણ ભલાઈ ન જાય, (૪)
નાનક કહે છે કે, જેનું મન સૌની ચરણરજ બની રહે છે, તેની ભલા તરીકેની પ્રશંસા સાચી છે. (૫)
અહંકારી ભલેને કોટિ કર્મ કરે, તપ કરે, શુંનું શું કરે; પરંતુ પ્રભુભક્તિથી જેનું હૃદય દ્રવતું નથી, તે કેમ પ્રભુધામ પહોંચી શકે ? જે સૌની ચરણરજ જેવો નમ્ર છે, તે શ્રેષ્ઠ છે, તે અધિકારી છે. '
૧૨ – ૪ जब लगु जानै मुझते कछु होइ । तब इस कउ सुखु नाही कोइ ॥१॥ जब इहु जानै मै किछु करता । तब लगु गरभ जोनि महि फिरता ॥२॥ जब धारै कोऊ बैरी मीतु । तब लगु निहचल नाही चीतु ॥३॥ जब लगु मोह मगन संगि माइ । तब लगु धरमराइ देइ सजाइ ॥४॥