________________
અષ્ટપદી- ૨૨
૨૨ – ૩ पूरन पूरि रहे दइआल। सभ ऊपरि होवत किरपाल ॥१॥ अपने करतब जानै आपि । अंतरजामी रहिओ बिआपि ॥२॥ प्रतिपालै जीअन बहु भाति । जो जो रचिओ सु तिसहि धिआति ॥३॥ जिसु भावै तिसु लए मिलाइ । भगति करहि हरिके गुण गाइ ॥४॥ मन अंतरि बिस्वासु करि मानिआ । करनहारु नानक इकु जानिआ ॥५॥
શયદાથ [ તવ = કર્તવ્ય–કર્મ. પ્રતિપાદૈ = પ્રતિપાલન કરે – પાળે. વહું મતિ = બહુ પ્રકારે. ધિમતિ = ધ્યાન ધરે – ચિંતવે; યાદ રાખે. ]
દયાળુ પ્રભુ સર્વ જગાએ સભર ભરેલા છે; તથા સૌ ઉપર કૃપા દાખવે છે. (૧)
પિતાને જ્યારે જે કરવાનું છે તે પોતાની મેળે એ જાણી લે છે, કારણ કે, એ અંતર્યામી (સર્વત્ર) વ્યાપી રહ્યો છે. (૨)
અનેક પ્રકારે તે જીવનું પ્રતિપાલન કરે છે જે જે (જીવ) તેણે રચે છે, તે તેના ધ્યાનમાં જ છે. (૩)
જેના ઉપર મરજી થાય તેને તે પિતાની સાથે મેળાપ કરાવે છે, તે જીવ પછી ભક્તિ કરતે હરિના ગુણ ગાય છે. (૪).