________________
અષ્ટપદી – ૨૩
શ્વાસે સાથે જ ગાયાં છે. કેમકે શીખભક્તિના એ સાર છે. આ અષ્ટપટ્ટીમાં પણ એમ જ વાચક જોશે. પ્રભુ પર તે તેના નામ પર પ્રેમ કરાવનાર ગુરુની ઓળખ આપવાથી શરૂ કરીને પછીનાં પદામાં તે પ્રેમપાત્ર પ્રભુને જ પાછા ગાય છે. તેના વિષ્ણુ ડ્રાય નહિ કા ડામ’ (૨૩–૨), સૌ જ્યેાતિમાં તે મૂળ ન્યાત’ (૨૩–૩), અંતર બહાર પ્રભુ એક સાહે’ (૨૩-૪), વગેરે અનુપમ શબ્દો વાર વાર રટતાં ભક્તહૃદય થાકતુ જ નથી. અને બધાંમાં ધ્રુવભાવ તે પાછા એ જ છે કે, ‘ગુરુ પ્રસાદ એમ, નાનક, જાણુ' (૨૩-૭); કારણકે, ગુરુ તે પાતે મુક્ત કરે મુક્ત સંસાર' એવા છે (૨૩-૮).
१
२३
संत संग अंतरि प्रभु डीठा । नाम प्रभुका लागा मीठा ॥१॥ सगल समिग्री एकसु घट माहि । अनिक रंग नाना हसटाहि ॥२॥ नउ निधि अमृतु प्रभका नाम । देही महि इसका बिस्रामु ॥३॥ सुन समाधि अनहत तह नाद । कहनु न जाई अचरज बिसमा ||४|| तिनि देखिआ जिसु आपि दिखाए । नानक तिसु जन सोझी पाए ॥ ५ ॥
શબ્દા
343
[ નર નિધિ = કુબેરના નવ ભંડાર; સ પ્રકારની સમૃદ્ધિ. વિન્નામુ = સ્થાન; નિવાસ. સુંન = શૂન્ય – નિવિકલ્પ. અનદ્ભુત નાવ નાદ. સેશી = સૂઝ – જ્ઞાન – સાક્ષાત્કાર.]
= અનાહત