________________
૧૦.
શ્રીસુખમની જેણે પ્રભુને જયા તેની એ જ રીત હોય છે. બધા સંતે એ સત્ય વાત જ કહે છે. (૩)
જે જે કંઈ ગુજરે તેને તેઓ સુખરૂપ જ માને છે, કારણ કે, બધાને કરતા-કારવતા પ્રભુ છે, એમ તે જાણે છે. (૪)
અંતરમાં તેમ જ બહાર પણ એ જ વસેલે છે; નાનક કહે છે કે, એના દર્શનથી સૌ કઈ મેહ પામી જાય. (૫)
૨૩ – ૧ आपि सति कीआ सभु सति । तिसु प्रभते सगली उतपति ॥१॥ . तिसु भावै ता करे बिसथारु । तिसु भावै ता एकंकार ॥२॥
अनिक कला लखी नह जाइ । जिसु भावै तिसु लए मिलाइ ॥३॥ कवन निकटि कवन कहीऐ दूरि । आपे आपि आप भरपूरि ॥४॥ अंतरगति जिसु आपि जनाए । नानक तिसु जन आपि बुझाए ॥५॥
શયદાથ [pવાર = એકાકાર એકમાં જ સમાવી દીધું હોય તેમ. = જાણું – સમજી. મંત્તરતિ = અંતરમાં.]
- ૨૩ - ૫ પ્રભુ પિતે સત્ય છે અને એમની બધી કૃતિ પણ સત્ય છે, (સત્ય એવા) પ્રભુમાંથી બધી (સત્ય) ઉત્પત્તિ થઈ છે. (૧)