SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. શ્રીસુખમની જેણે પ્રભુને જયા તેની એ જ રીત હોય છે. બધા સંતે એ સત્ય વાત જ કહે છે. (૩) જે જે કંઈ ગુજરે તેને તેઓ સુખરૂપ જ માને છે, કારણ કે, બધાને કરતા-કારવતા પ્રભુ છે, એમ તે જાણે છે. (૪) અંતરમાં તેમ જ બહાર પણ એ જ વસેલે છે; નાનક કહે છે કે, એના દર્શનથી સૌ કઈ મેહ પામી જાય. (૫) ૨૩ – ૧ आपि सति कीआ सभु सति । तिसु प्रभते सगली उतपति ॥१॥ . तिसु भावै ता करे बिसथारु । तिसु भावै ता एकंकार ॥२॥ अनिक कला लखी नह जाइ । जिसु भावै तिसु लए मिलाइ ॥३॥ कवन निकटि कवन कहीऐ दूरि । आपे आपि आप भरपूरि ॥४॥ अंतरगति जिसु आपि जनाए । नानक तिसु जन आपि बुझाए ॥५॥ શયદાથ [pવાર = એકાકાર એકમાં જ સમાવી દીધું હોય તેમ. = જાણું – સમજી. મંત્તરતિ = અંતરમાં.] - ૨૩ - ૫ પ્રભુ પિતે સત્ય છે અને એમની બધી કૃતિ પણ સત્ય છે, (સત્ય એવા) પ્રભુમાંથી બધી (સત્ય) ઉત્પત્તિ થઈ છે. (૧)
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy