SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી – ૨૩ ૩૧૭ સર્વ (રૂપી) જ્યોતિઓમાં એમની તિ જ પ્રકાશી રહી છે. એ સ્વામી એતપ્રેત રહી બધાને ધારણ કરી રહ્યા છે. (૪) નાનક કહે છે કે, ગુરુની કૃપાથી જેના ભ્રમને નાશ થાય, તેને જ એ વિશ્વાસ બેસે. (૫) ૨૩ - ૪ संत जनाका पेखनु सभु ब्रहम । સંત બનાવે હિરૈ સમ ધરમુ કા संत जना सुनहि सुभ बचन । सरब बिआपी राम संगि रचन ॥२॥ जिनि जाता तिसकी इह रहत । सतिबचन साधू सभि कहत ॥३॥ जो जो होइ सोई सुखु मानै । करनकरावनहारु प्रभु जानै ॥४॥ अंतरि बसे बाहरि भी ओही। नानक दरसनु देखि सभ मोही ॥५॥ ૨૩ – ૪ સંતજને બધે બ્રા જ જુએ છે. બધા ધર્મ તેમના હૃદયમાં સ્થિર થાય છે. (૧) સંતજને (હંમેશ પ્રભુના ગુણકીર્તનરૂપ) શુભ વચન જ સાંભળે છે, સર્વવ્યાપી એવા રામમાં જ તેઓ રચ્યાપચ્યા રહે છે. (૨)
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy