________________
VF
2
ધર. ]
શ્રીસુખમની
सिमरि सिमरि नामु बारंबार ।
नानक जीका है अधार ||५||
શબ્દાથ
[ ક્લેમ સજ – ક્ષેમ અને કુશાળતા. ચિતવદુ = ચિંતવ; માન
=
૨૪ – ૨
સાધુના સંગમાં પરમાનંદુ એવા પરમાત્માને ભજ; જેથી બધા પ્રકારનું ક્ષેમ-કુશળ અને સહેજ॰ આનંદ પ્રાપ્ત થાય. (૧) ગોવિંદના ગુણ ગાવારૂપી અમૃત-રસ તું પી; અને એમ નરક નિવારીને જીવના ઉદ્ધાર કર. (૨)
એકરૂપ હાઈ, જેણે અનેક રંગ સર્જ્યો છે, તેવા એકલા નારાયણને ચિત્તમાં ચિંતવ. (૩)
થતા.
એ ગેાપાલ–દામાદર, દીનદયાળ છે, સકળ-દુઃખ-ભજન છે; અને પૂર્ણ કૃપાળુ છે. (૪)
હું નાનક, તું એમનું નામ વારંવાર મર્યો કર; જીવના એ જ એક આધાર છે. (૫)
२४ - ३
उतम सलोक साधके बचन । अमुलीक लाल एहि रतन ॥ १ ॥ सुन कमावत होत उधार । आपि तरै लोकह निसतार ॥२॥
ઇંદ્રિયાથી થતા અનિત્ય નહિ, પણ આત્માથી આત્મામાં પ્રાપ્ત
સપા