________________
શ્રીસુખમની નાનક કહે છે કે, સુખમનીને એ પાઠ કરનાર અને તેમાં ગુરુએ કહેલાં વચન અને પ્રભુનામ દિલથી સાંભળનારને એ ફળ પ્રાપ્ત થાય. (૫)
૨૪ – ૭ इहु निधानु जपै मनि कोइ। सभ जुग महि ताकी गति होइ ॥१॥ गुण गोबिंद नाम धुनि बाणी । सिमृति सासत्र बेद बखाणी ॥२॥ सगल मतांत केवल हरि नाम । गोबिंद भगतकै मनि बिस्राम ॥३॥ कोटि अप्राध साध संगि मिटै । संत कृपाते जमते छुटै ॥४॥ जाकै मसतकि करम प्रभि पाए । साध सरणि नानक ते आए ॥५॥
શબ્દાથ [ નિધાનુ = ભંડાર (પ્રભુની સ્તુતિને). મતાંત = મત-વાદને છેડે – રહસ્ય. માતદિ = લલાટે. ]
" ર૪ – ૭ સુખમની”-રૂપ આ ભક્તિ-ભંડાર મનથી જે જપે, ૧. પાંચમા શ્લોકમાં “સુખમનીને સીધો ઉલ્લેખ નથી. પણ આનબાજુના સંદર્ભમાં એને જ ઉલ્લેખ સમજ ઉચિત છે. બાકી તે, મનથી જે નામ ને ગુરુનાં વચન સાંભળે ને મુખે જપે, તે આ ફળ પામે,' એવો સીધે અર્થ પણ લઈ શકાય. –સંપા