SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ VF 2 ધર. ] શ્રીસુખમની सिमरि सिमरि नामु बारंबार । नानक जीका है अधार ||५|| શબ્દાથ [ ક્લેમ સજ – ક્ષેમ અને કુશાળતા. ચિતવદુ = ચિંતવ; માન = ૨૪ – ૨ સાધુના સંગમાં પરમાનંદુ એવા પરમાત્માને ભજ; જેથી બધા પ્રકારનું ક્ષેમ-કુશળ અને સહેજ॰ આનંદ પ્રાપ્ત થાય. (૧) ગોવિંદના ગુણ ગાવારૂપી અમૃત-રસ તું પી; અને એમ નરક નિવારીને જીવના ઉદ્ધાર કર. (૨) એકરૂપ હાઈ, જેણે અનેક રંગ સર્જ્યો છે, તેવા એકલા નારાયણને ચિત્તમાં ચિંતવ. (૩) થતા. એ ગેાપાલ–દામાદર, દીનદયાળ છે, સકળ-દુઃખ-ભજન છે; અને પૂર્ણ કૃપાળુ છે. (૪) હું નાનક, તું એમનું નામ વારંવાર મર્યો કર; જીવના એ જ એક આધાર છે. (૫) २४ - ३ उतम सलोक साधके बचन । अमुलीक लाल एहि रतन ॥ १ ॥ सुन कमावत होत उधार । आपि तरै लोकह निसतार ॥२॥ ઇંદ્રિયાથી થતા અનિત્ય નહિ, પણ આત્માથી આત્મામાં પ્રાપ્ત સપા
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy