SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી- ૨૪ શબ્દાથ [ f૬ = ચિંતા. આ છોre = અહંતાનું અભિમાન તજીને.] ર૪ – ૧ હે મન, પૂરા ગુરુને ઉપદેશ સાંભળીને, પરબ્રહ્મને તારી નિકટ (અંતરમાં જ) જે. (૧) શ્વાસે શ્વાસે ગેવિંદનું સ્મરણ કર; જેથી તારા મનેઅંતરની ચિંતા દૂર થાય. (૨) અનિત્ય આશાઓના તર તજી દે, અને સંતજનેની ચરણરજ માગ. (૩) અહંકાર છેડીને પ્રભુને પ્રાર્થના કર, જેથી સાધુની સંગતમાં તું આ (ભવ-સંસાર રૂપી) અગ્નિ-સાગરને તરી જાય. (8) હરિ-ધનને ભંડાર તું ભરી લે! જેમની કૃપાથી એમ થઈ શકે છે તે) પૂરા ગુરુને નાનક નમસ્કાર કરે છે. (૫) ૨૪ - ૨ खेम कुसल सहज आनंद । साध संगि भजु परमानंद ॥१॥ नरक निवारि उधारहु जीउ । गुन गोबिंद अंमृत रसु पीउ ॥२॥ चिति चितवहु नाराइण एक । एक रूप जाके रंग अनेक ॥३॥ गोपाल दामोदर दीन दइआल । दुःख भंजन पूरन किरपाल ॥४॥
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy