SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી – ૨૪ सफल जीवनु सफलु ताका : संगु । जाकै मनि लागा हरि रंगु ॥ ३ ॥ जै जै सबदु अनाहदु वाजै । સુનિ મુનિ અનવ રે પ્રભુ ગાને શા प्रगटे गुपाल महांतके माथे । नानक उधरे तिनकै साथे ॥ ५ ॥ શબ્દાથ [ જો = વેદમંત્ર. ાહ = માણેક. નિતર = મેાક્ષ; ઉદ્ધાર. વૈ = જય જય ! મહાંત = મહાત્મા. ] ૩૨૭ ૨૪ - ૩ સાધુનાં ઉપદેશ-વચન ઉત્તમ વેદ-મંત્ર જેવાં જાણવાં; ખરેખર, તે અમૂલ્ય એવાં હીરા-માણેક જ છે! (૧) એમને સાંભળીને અને એ અનુસાર કમાણી કરીને (જીવના) ઉદ્ધાર થાય છે;—પેાતે તરે છે અને બીજા લોકોને પણ તારે છે. (૨) જેના મનમાં હિરના રંગ લાગ્યા, તેનું જીવન સફળ થયું જાણવું; તેના સંગ પણ સફળ જાણવા.૧ (૩) (તેના અંતરમાં) જયજયકારના અનાહત નાદ મજ્યા કરે છે. તે સાંભળી સાંભળીને તે આનંદ પામે છે; કારણ કે, એ અનાહત નાદ રૂપે પ્રભુ જ (હાજરાહજૂર) ગાજતા હોય છે. (૪ એ મહાત્માના માથા ઉપરર ગેાપાળ પાતે પ્રગટ થાય છે. નાનક જેવા પશુ તેવા સદ્ગુરુની સાથે ઊધરી જાય !® (૫) ૧, તેનું ને તેને સંગ કરનાર બધાનું જીવન સફળ થાય છે. ૨. મસ્તકની ટોચે આવેલા દશમા દ્વાર આગળ. ૩. જે નાનક, તેની સાથે કેટલાય જણઊધરી નય’ એવા અ યણુ લેવાય. —સપા -
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy